Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ જેનધર્મ પ્રકાશ ધક–એ ખરું, પણ આપણને ઉત્તર દેતાં અચકામણ ન આવે એ બધ જેનશાળામાંથી કાં ન મળે ? સત્ય-જેનશાળાની દેખરેખ રાખનારાઓને, સ્થાપનારાઓને, માબાપને અને - માસ્તરને એવી ઉંચી કાળજી હોય છે એ ઉત્તમ બોધ મળ મુકેલ ન પડે એમ હું માનું છું. શોધક--હક ! તો પછી આપણે તેમને તેવી અરજ કરશું અને વખતો વખત સારે ધ મેળવવા કોશીશ કરશું. સત્ય પણ સારા કામમાં સે વિધ્ર તેથી ચાલો ! આપણે તરતજ આપણું . ઉપરીઓને તે વિષે અરજ કરીએ. આપણી ખરી અજ તેઓએ હચે ધરશે અને આપ સહુને બહુ સારો લાભ મળશે. આ પ્રમાણે નિશ્ચય કરી સત્ય અને શોધક બંને જણાએ મળી બહુ જ નોરતાપૂર્વક પિતાને ઉપરીઓને અરજ ગુજરી, તેથી ઉપરીઓએ પણ તે બને બાળકોની ભારે ઉત્કંઠા જોઈને તરત તે અરજી સ્વીકારી. પછી હરહમેશાં જૈનશાળામાં અભ્યાસ સાથે પ્રસંગે પ્રસંગે બાળકો તરફથી સારા સારાં ઉપયોગી પ્રશ્નો માસ્તરને પૂછવામાં આવતા હતા અને માસ્તરે પણ તેનું સમાધાન કરતા હતા. મુ. ક. વિ. जैन मार्गदर्शक सादा प्रश्नो अने तेना उत्तर. ૧ પ્રવે-આપણે શા કારણથી “જૈન, કહેવાઈએ છીએ ? ઉ-આપણો જિનેધર દેવની સેવા કરનારા છીએ તેથી.. ૨ પ્રક-જિનેશ્વર દેવ કોને કહીએ ? તેમની સેવા શા માટે કરવી ? - સકળ જિનોને જે નાયક છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ પ્રમુખ અનંત ગુણોને દરી છે અને અનેક ઉત્તમ લક્ષણથી ભરેલા છે તેથી તે સદાય - સેવવા યોગ્ય છે. ૩ પ્ર-જિન કોને કહીએ? અથવા શાથી જિન કહેવાય? ઉ-રાગ દ્વેષ અને મોહ વિગેરે તમામ દેને સંપૂર્ણ રીતે જીતીને તે દોષોને દલી નાંખે તેને જિન કહીએ. તમામ દો દૂર કરી દેવાથી અને સંપૂર્ણ નાનાદિક ગુધા પ્રાન થવાથી તે જિન કહેવાય છે. જિનેધર દેવની આજ્ઞા અખંડ રીતે પાળવેથી એવા જિન થઈ શકાય છે. જિન થવું કંઈ સુલભ નથી. : -આપણે શ્રાવક શાથી કહેવાઈએ છીએ? ઉ-જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર-ક્રિયાવકે મોક્ષમાર્ગનું સાધન કરનારા સુસાધુ-આચાર્ય, ઉપાધ્યાય કે મુનિજનો For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32