Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને માર્ગદર્શક સાદા અને અને તેના ઉત્તર ૨૮૧ ૧૦ પ્રક-શ્રાવક શબ્દને અક્ષરાર્થ કે થઈ શકે ? ઉ-શ્રદ્ધાનંત, વ=વિવેકર્વત, અને ક=કિયાવત એવો અર્થ થાય. ૧૧ પ્ર–સામાન્યતઃ શી શી કરણીથી શ્રાવકજીવન સાર્થક લેખાય ? ઉ-શ્રી જિનેશ્વર દેવની પૂજા-સેવાથી, શુદ્ધ માર્ગ દેશક સદ્દગુરૂની સેવા- ભક્તિથી, જીવ દયાથી, શુભ પાત્રને દાન દેવાથી, સદ્દગુણ પ્રત્યે પ્રેમ ધારવાથી, અને આગમવચનોને સારી રીતે શ્રવણ મનન કરી સન્માર્ગ ગ્રહણ કરવાથી શ્રાવકજીવન સફળ થાય છે. ૧૨ મ - વિશેષતઃ શ્રાવકનો કર્તવ્ય ધર્મ કેવા પ્રકારનો છે ? ઉદ-હિંસા, અસત્ય, અદત્ત, મથુન અને પરિગ્રહને સર્વથા ત્યાગ થઈ ન શકે ત્યાં સુધી તેને અમુક પ્રમાણમાં ઉચું લક્ષ રાખી અવશ્ય ત્યાગ કરવા રૂપ પાંચ આનુવ્રત ધારવાં, તેમજ તેને ગુણકારી થાય એવાં ત્રણ ગુણવ્રત (દિવિરમણ-દિશા પ્રમાણુ, ભોગપભેગ પ્રમાણુ, અને અનર્થ દંડ વિરમણ) ઉપરાંત ચાર શિક્ષાને-સામાયિક, દેશાવકાશિક, પૈષધ અને અતિથિ વિભાગ પણ અવશ્ય આદરવા યોગ્ય છે. આ શ્રાવક ગ્ય દ્વાદશ વ્રત અને તેને લગતી શ્રાવક ગ્ય વિશેષ કરણ-૧૧ પડિમાઓ (પ્ર તિના વિશેષ) માટે પણ ધર્મબિંદુ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વિગેરેમાં સારું વર્ણન કરાયેલું છે, તેમજ શ્રાવકકલ્પતરૂમાં પણ એ સંબધી કંઈક વિસ્તારથી વર્ણન કરાયેલું જોઈ શકાશે. જજ્ઞાસુ માટે તે બહુ ઉપગી છે. ૧૩ પ્ર- શ્રાવક યોગ્ય કર્તવ્યનું સંક્ષેપથી કયાં વર્ણન કરાયેલું છે ? ઉ– મનહ જિણાણું આણુ એ સઝાયમાં તે કર્તવ્યનું દિગ્ગદર્શન કરાવેલું છે. તેને કંઈક ભાવાર્થ “ જેન હિતબોધમાં સમજાવવામાં આવેલ છે. તેને વિસ્તારા તેની ટીકા ઉપરથી સમજી શકાય તેમ છે. ૧૪ પ્રક- સુસાધુ જનને કર્તવ્ય ધર્મ કેવા પ્રકારો કહે છે? ઉ--તેમને તે પૂવકત હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહને સર્વથા મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુદવાને ત્યાગ અને શદ્વ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાને સર્વથા સ્વીકાર કરવા રૂ૫ પાંચ મહાવ્રતને ધારવાં, પાંચે ઈદ્રિયોને નિગ્રહ કરે, ક્રોધ દિક ચારે કપાયેન જય કરે, અને મન, વચન તથા કાયાના દડાથી વિરમવું. એ રીતે ૧૦ પ્રકારનો સંયમ આદરીને સાવધાનપણે પાળવારૂપ કર્તવ્ય ધર્મ છે. અને એ ઉપરાંત ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સવલતા, સતેષ, તપ, સંયમ, સત્ય, શાચ, અકિચનતા અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારને પણ થતિધર્મ સારી રીતે સમજીને સુસાધુ અને સેવવા છે. તેમજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32