________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રશ્ચાત્તરરત્નમાળા,
૨૦૧
સર્વ સમીહિત સધાઈ શકે છે. અને સજ્જનેની કૃપાના પણ પૂર્ણ લાભ મળી શકે છે. એવી સવ્રુત્તિ સહુ કેાઈ આત્મહતૈષીનેાના અંતઃકરણમાં પુરાયમાન ધા અને તેને યથેચ્છ લાભ મેળવવાને તેએ ભાગ્યશાળી થાએ.
તથાસ્તુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર.
હવે ગ્રંથની સમાપ્તિ કરતાં શ્રી ચિદાનન્દજી મહારાજ કહે છે કે આ પ્રશ્નોત્તર રત્નમાળા 'થ સક્ષેપ રૂચિવંત જનાના હિતને માટે ઉચિત વિમારીને સ્વબુદ્ધિ અનુસાર સક્ષેપમાં રચે છે. તેના અર્થ અતિ ગંભીર છે. તે વિસ્તારથી રૂચિપૂર્વક ગુરૂમુખે સાંભળવાથી હૃદયમાં વિવેકરૂપ દીપક પ્ર મટે છે. એટલે અનાદિ અજ્ઞાનરૂપ અધકાર આપે।આપ નાશ પામી જાય છે.
આ ગ્રંથ વિક્રમ સવંત ૧૯૦૬ ના કાત્તિક માસની ઉજ્જવળ ત્રશીને દિવસે અચળ ( શની) વારે શ્રી આદીશ્વર તથા પાર્શ્વપ્રભુના પસાયે ભાવનગરમાં રહીને ભવસાગરથી તરવા માટે નાકા સમાન શ્રીજિનવાણીને અનુસારે રચેલ છે.
આ ગ્રંથનુ' વિવેચન લખતાં જે કાંઇ વિતરાગની વાણીથી વિરૂદ્ધ લખાયું હેય અથવા કર્જાના આશય નહીં સમજાવાથી મતિકલ્પનાપૂર્વક લખાણુ. હાય તેને માટે સજ્જના પાસે ક્ષમા યાચના છે.
ઇતિશ્રી કપુરચંદજી અપરનામ ચિદાનજી કૃતા પ્રાત્તર રત્નમાળા વિવેચન સહિતા.
=
શ્રી ચિદાનન્દ્વ પદ્મરસિક
For Private And Personal Use Only