________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવધર્મ.
૨૯ કા, ચંદન અને કપૂરના સમૂહથી પણ અત્યંત ગીર (જૈન) છે, જેણે છે. દીપ્યમાન મુકુર, તાક, હાર, કપૂર અને કંકણ પાર કર્યો છે, જેનું સર્વ
ગ દુરું અને વિસ્તી છે, તથા જે પોતાને નમસ્કાર કરનાર પુરૂષને સિમતપૂર્વક પ્રસન્ન દષ્ટિએ જુએ છે, એવા મેટી દ્ધિવાળા કોઈ પુરૂષને હે શુદ્ધ બુદ્ધિ! તું આ નગરમાં ભમતાં કે ઇવાર કોઈ ઠેકાણે જુએ છે?” તે સાંભળીને ને સચિવ બોલે કે –“હે પૂજ્ય! માર્ગમાં ભ્રમણ કરતે હું શ્રેષ્ઠ પુરૂએ સેવાતા એવા એ ઉત્તમ નરને કોઈ વખત જિનાલયમાં, કોઈ વખત મુનિની શાળા (ઉપાશ્રય) માં, કઈ વખત પુરૂષના ઘરમાં અને કોઈ વખત અજમામાં ચાલ જોઉં છું.” તે સાંભળીને વિશ્વહિતે કહ્યું કે—“ તે. હે ભાઈ! તે પુરૂષને તું મિત્ર કર. તેને સંગ કરવાથી તેને કેઈથી પણ દુઃખ થશે નહીં. તે લેકનાથ નામને પુરૂષ સર્વ સિદ્ધિવાળે છે, સર્વગામી છે, મહાન છે, અને તે પિતાના આશ્રિત જનનું રાજા, અગ્નિ, ફૂપ અને સર્પાદિક સર્વ પ્રકારના કદથી રક્ષણ કરે છે.” - આ પ્રમાણે તે વિશ્વહિતના ઉપદેશથી શુદ્ધબુદ્ધિને તે લેકનાથની સાથે મિત્રી કરવાની ઈચ્છા થઈ, પણ પ્રમાદને લીધે તે વાતને તે ભૂલી જવા લાગ્યા. વિહિતે તેને વારંવાર આગ્રહ કરીને કહ્યું, ત્યારે તેણે એકદા વાહનમાં બેઠા બેઠા જ તે લેકનાથને નમસ્કાર કર્યો. પછી કોઈ વખત કાર્યને માટે જતા સચિવ માર્ગમાં ક્રૂરથી તેને જેતે, ત્યારે પિતાની પાસે રહેનારા માણસની પાસે પ્રણામને સંદેશો કહેવરાવતો હતો. અને કોઈ વખત કોઈએ ભેટ કરેલાં સુંદર ફલ પુષ્પાદિકને કોઇની દ્વારા તેને મોકલતે હતે.
ફરીને એકદા વિશ્વહિવે તેને કહ્યું કે–“હે શાણું ! તું તે લેકનાથથી દુર છે, તોપણ તારે તે તેની પાસે જવું, અને વાહનથી ઉતરીને તે મ હાત્માને નમન કરવું, તથા ફલાદિક પણ તારે હાથે જ તેને અર્પણ કરવાં. આ પ્રમાણે આરાધવાથી અતિ દક્ષિણતાથી ભરપૂર તે મહાત્મા તારી ઉપર કઈ જાતનું કષ્ટ આવી પડશે તે તેને સ્પષ્ટ રીતે નાશ કરશે.” આ પ્રમાણે કહેવાથી તે સચિવ, લોકનાથ જ્યારે દષ્ટિએ પડતું ત્યારે પ્રીતિએ ક. રીને વાહનથી ઉતરી તેનું પુષ્પ ફલાદિકથી પૂજન કરવા લાગ્યા, અને વંદના કરવા લાગે. આ સચિવ આ લેકનાથને માર્ગમાં જુએ છે, ત્યારે અવશ્ય તેને પ્રણામ કરે છે.” એમ જાણીને કે તેના તે મિત્રને પ્રણામમિત્ર કહેવા લાગ્યા. આ પ્રમાણે ત્રણે મિત્રોને સંતોષ પમાડે તે સચિવ ચિરકાળ સુધી ઉદ્મશાસન રાજાની આજ્ઞામાં રહ્યા.
અપુર્ણ
For Private And Personal Use Only