________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધર્મ,
૨૦૭
છે. પરંતુ હવે તે તે અધકારનો નાશ થયે છે. કેમકે તે (પુત્રરૂપ સૂર્ય) ના ઉદયને સૂચવનારા આ આપના ચરણરૂપ અરૂણ્યુનાં ઉદય મે જ્ઞેયે છે.” તે સાંભળીને મુનીશ્વર તે રાજાના ઇષ્ટાથે ફળની લતા સમાન અને સ્મિત વડે પુલ્લિત એવી સ્પષ્ટ વાણી વડે ખેલ્યા કે—'હે રાજા! ખરેખર તારૂં સર્વ શ્રેય થશે. કેમકે આ (ધર્મ) માર્ગે ચાલતા પથિકાને પગલે પગલે વાંછિત ક્જૂની પ્રાપ્તિ થાય છે. આા વિષયપર એક દૃષ્ટાંત કહું છું તે તું સાંભળ,
ભૂલોક, ભુવલાક અને સ્વત્લાકને વિષે પ્રસિદ્ધ અને વૈભવના વિસ્તારવાળું એકરાર નામે નગર છે. તે નગરના ભૂમિગ્રાને આલેક [જ્ઞાન] વડે શેભતા વિચાજી [પતિ] પુરૂષો અપેાલાક કહે છે, અને તે નગરના ઘરની ઉપરના માળને હર્ષ લેાક કહે છે, તે નગરમાં મેટા આરંભે કરીને સુર, અસુર, નર અને તિર્યંચાને વશ કરનારા ઉશાસન નામના રાજા છે. તે રાજાએ જાણે પ્રસન્ન યઇને જ દેવતાઓને ઉંચુ સ્થાન આપ્યું છે, અને કેપાયમાન થઇને જ રાને [અસુર કુમારાદિકેને] નીચું સ્થાન આપ્યું છે. તે રાજાને શુધ્ધબુદ્ધિ નામને પ્રખ્યાત પ્રધાન છે તે સચિવ સમઞપુરના મોટા મોટા સર્વે વ્યાપાર (ક-૨૦૦૨)ને પારગામી છે. રાજાની આજ્ઞાથી તે આ પુરને વિષે ચિરકાળથી નિર'તર ક્યા કરે છે. એકદા તેને પુરૂષાશ્રય' નામને મિત્ર મળી આવ્યા, તે મિત્રપર તેને અત્ય‘ત સ્થિરતાવાળા કેઇ એવા પ્રેમ થયેા કે જેથી કરીને ભેજનને વષે પાત્રનું પણ આંતરૂ રહ્યું નહીં. અર્થાત્ એક પાત્રમાંજ જમવા લાગ્યા. કે મિત્રતાજ સ્નાન કરવાથી અને અલ'કૃત થવાથી પાતે પ્રસન્ન થતા હતે, પરંતુ પેતે કર્ણપ સ્નાન કરતે નહી; અને અલ'કાર પહેરતા નહીં, તેનેજ સ્નાન કહેવત ને અલંકાર પહેરાવતા. તે પ્રધાન જાતેજ પુષ્પ, કપૂર, કસ્તુરી અને ચંદનાદિકે કરીને તે મિત્રને વાસિત કરતે હતેા, પણ તે પેાતાને વાસિત કર ન મિત્રતા દુઃખથી દુ:ખી થતા તે સચિવ નિરંતર મિત્રની ઇચ્છા પૂર્ણ કરવા માટેજ ભુવનને વિષે ભ્રમણ કરતે હતે. પણ તે મૂઢ પેાતાને માટે કાંઇ પણ ઘમ કરતા નહેાતે. તેને મિત્ર પણ પ્રેમનું અધિકપણું દેખાડવા માટે તેની સાચેજ સુતે, તેની સાથેજ ઉડતા, તેની સાથેજ જતે અને તેની સાથેજ દા રહેતે, આ પ્રમાણે નિત્ય આસક્તિપાએ કરીને તેના અત્યત માટે પ્રેમ જોઇને લેાકાએ તેનુ' નિત્યમિત્ર એવું નામ પાડ્યું',
૧ જીવાશ્રય-શરીર.
For Private And Personal Use Only