________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
51;
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
‘અપેક્ષા સત્ય’ એક વસ્તુ બીજી ટુ ધી વસ્તુની અપેક્ષાએ લાંબી કહે વાય છે, અને બીજી લાંબી વસ્તુની અપેક્ષાએ ટુકી કહેવાય છે. દાખલા ત રીકે આ ટાઇપ સ્માલની અપેક્ષાએ મોટા કહેવાય છે અને ગ્રેટ પ્રાઇમરની અ પેક્ષાએ નાના કહેવાય છે, આ માસિક ડીસી કદના માસિકની અપેક્ષાએ માટુ કહેવાય છે અને સુપર રાયલની અપેક્ષાએ નાનુ` કહેવાય છે. તેવીજ રીતે અ નામિકા અંગુલી છેલી આંગળીની અપેક્ષાએ મેટી કહેવાય છે અને મધ્યમ આંગળીની અપેક્ષાએ નાની કહેવાય છે. તેમજ બાપની અપેક્ષાએ પુત્રનુ પુ ત્રપણું છે અને તેજ પુત્રનું તેના પુત્રની અપેક્ષાએ પિતાપણુ છે. એ સર્વ અપેક્ષા સત્ય છે. અપેક્ષા ધ્યાનમાં રાખીને બેલવામાં આવે તા કોઇ પણ અ રસપરસ સબંધ રાખતી બાબત અસત્ય થતી નથી. જૈન ધર્મમાં જે સાતનય કહ્યા છે તેને વિચાર કેટલી અગત્યના છે તે અન્ન સમજાય તેવું છે. ઉપરના દાખલાએ આપ્યા તે તે સામાન્ય રીતે હકીકતનું સ્વરૂપ સમજવા માટે અપ્યા છે પણ જ્યારે આત્માનું સ્વરૂપ, તેનુ' નિત્યત્વ, વિભુત્વ, એકત્ર, અ શત્રુ વગેરેપર બરાબર વિચાર કરવામાં આવે ત્યારે અપેક્ષા સત્યની શું મ હત્વતા છે અને જૈન ધર્મ નય ભંગનું સ્વરૂપ બતાવી શું મહત્વનું કાર્ય અજાગ્યુ છે તેને ખ્યાલ આવી શકે તેમ છે. નય સ્વરૂપનું સૂક્ષ્મ જ્ઞાન આપ નાર ધન છે અને તેને તે વિભાગ અપેક્ષા સત્યમાં સમાઇ જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વ્યવહાર સત્ય' કેટલાંક વચન જો કે બરાબર સત્ય હોતાં નથી, પશુ વ્યવહારથી તે સત્ય ગણાય છે. દાખલા તરીકે આપણે બોલીએ છીએ કે, ૫ર્વત બળે છે, વાસણ ટપકે છે, ગાડી દોડે છે, પુસ્તક છપાય છે વગેરે. વ સ્તુત: પર્યંત મળતે નથી પશુ પર્વત ઉપર રહેલા તૃણાદિક મળે છે. વાસણુ ટપકતું નથી પણ વાસણમાં રહેલું પાણી ટપકે છે. ગાડી દોડતી નથી પણ ઘેાડે! દોડે છે અને ગાડી ખેં'ચાય છે. પુસ્તક છપાતું નથી પણ કાગળ છપાય છે અને છાપેલા કાગળેા બધાઇ પુસ્તક થવાનુ છે. છતાં વ્યવહારથી ઉપર કુહેલાં સર્વ વચને સત્ય છે તેથી તેને વ્યવહુાર સત્ય કહેવામાં આવે છે.
‘ભાવ સત્ય’ પણ વિગેરેની પ્રબળતા જોઇને તે રૂપ કહેવુંતે ભાવ સત્ય. જેમકે પાપટના શરીરના મેટા ભાગ લીધે છે તેથી પેપટને લીધે કહેવા ભાવ સત્યની કક્ષામાં આવી જાય છે. ખરાખર વિચાર કરતાં જણાશે કે કઈ પણ સ્થૂળ સ્કુલમાં એક વર્ણની પ્રબળતા હોય છે, ખાકી સર્વ વર્ણના પરમાણુએ તે તેમાં હોયજછે. દાખલા તરીકે દૂધ જેવી સફેત વસ્તુમાં પશુ
For Private And Personal Use Only