Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. ર૩ ભાવાર્થ-જે સંસારરૂપી આ સમુદ્રમાં ડૂબવું ન હોય તે કાંતારૂપી આ નદીને દૂરથી ત્યાગ કરે, જેમાં ત્રીવલીરૂપી તરંગ વલ શેભે છે, જેમાં ચક્રવાકની જોડ સમાન બે ઉંચા અને પીનસ્તન છે, જે કમળરૂપી મુખેથી દે. દીપ્યમાન છે ને કૂર આશારૂપી મગરમચ્છથી ભરેલી હોય છે. आवर्त संशयानामविनयभवनं पत्तनं साहसानां दोपाणां संनिधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । स्वर्गद्वारस्य विनो नरकपुरमुखं सर्वमायाकरंडं स्त्रीयन्त्रं केन सृष्टं विपममृतमयं माणिनामेकपाशः ।। ભાવાર્ય–સંશયનું આવ, અવિનયનું ભુવન, સાહસનું શહેર, દનું સંકેતસ્થાન, સેંકડે કપટયુક્ત, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગનું દ્વાર મેળવવામાં વિપનરૂપ, નરકના પુરનું મુખ, સઘળી માયાને કરંડીએ, અંદરથી વિશ સમાન અને બહારથી અમૃત સમાન, પ્રાણી માત્રને પાશરૂપ એવું આ રૂપી મંત્ર કોણે બનાવ્યું હશે? सत्यत्वेन शशांक एष वदनीभूतो नवेन्दीवरद्वन्द्वे लोचनतां गतेन कनकैरप्यङयष्टिः कृता । कित्वेवं कविभिः प्रतारितमनास्तचं विजानन्नपि त्वग्मांसास्थिमयं वपुमंगदशां मन्दो जनः सेवंते । ભાવાર્ય-સાચું છે તે ચંદ્ર કંઈ સ્ત્રીઓનું સુખ નથી, તેમ કમળ તેના લોચન નથી, તેવી જ રીતે તેનું શરીર કંઈ કાંચનનું બનેલું નથી પરંત કવિઓથી છેતરાએલ મનવાળે મનુષ્ય તત્ત્વને જાણતાં છતાં પણ મૂઢ થઇને ત્વચા, માંસ અને હાડમય સ્ત્રીઓના શરીરને સેવે છે. व्यादीर्घेण चलेन वक्रगतिना तेजस्विना भोगिना नीलानातिनाऽहिना वरमहं दंष्टो न तचक्षुषा । दष्टे सन्ति चिकित्सका दिशिदिशि प्रायेण धर्मार्थिनो सुग्धाक्षीक्षणवीक्षितस्य नहि मे मन्त्रो नवाप्यौषधम् ।। ભાવા–ઘણી દીર્ધ ચંચળ વાંકી ગતિવાળ, તેજસ્વી ફિણવાળે અને નીલકમળની સરખી કાન્તિવાળે સર્પ મને હસે તે સારું પણ સ્ત્રીના, ટાક્ષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40