Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 બ્રહ્મચર્ય. ૨૨૧ '. દુનિયામાં છવા સાધુઓ દઇ જશે પછી તેમને માટે આહાર પાણી વિગેરે તૈયાર કરવા કરાવવાની અનેક વ્યવસ્થાએ કેાના તરફથી કરવામાં આવશે?’ આવા પ્રકારની દલીલે ઘડીભર પશુ ટકી શકતી નથી. તદ્ન અસરિન વસ્તુને-હકીક તને સંભવિત માનવાથી શું લાભ? ભૂત, ભવિષ્ય કે વર્તમાન કળમાં એવા કેઇ પણ સમય આવ્યે નથી, આવશે નઠુિં કે વર્તતે નથી કે જ્યારે સર્વ કાઈ એક સાથે વૈરાગ્યયુક્ત ચિત્તવાળા થાય. અન્યમતાવલ'બી અનેક મહાત્માએએ પણ આજ કારણથી સ્રીના સર્વથા ત્યાગ કરવા ઉપદેશ આપેલા છે. તે એ સ્ત્રીને નરકઢાર સમાન સમજી તેના પ્રસ’ગમાં આવવા સ્પષ્ટ રીતે ના ક હે છે. જે જે પુરૂષ પેાતાનું પરમ આત્મકલ્યાણ કરી શક્યા છે, સિદ્ધિ પદને વયા છે, તે આ પરમ દુ:ખમય સસારને અસાર સમજી સ્ત્રી, પુત્ર, ધન આદિ પરવસ્તુના ત્યાગ કરી, આત્માના સ્વકીય ગુણામાં આનંદ માની, શુભ પરિણામની અસ્ખળિત ધારા જાળવી રાખી, નિશ્ચયાત્મક પ્રયાસ કયાથીજ મા ક્ષપદ મેળવી શકયા છે. સાંસારીક વિષમાં મોહાંધતાથી લુબ્ધ થયેલા સ્ત્રીસૌન્દર્યના મોટા મોટા અલ'કારિક વાકયાથી એ મેઢ વખાણ કરનારા અને તે માર્ગે પાતાનુ જ્ઞાનગૈારવ પ્રદર્શિત કરવાની અભિલાષાવાળા કવિજને પ્રતિ ઉપાલમ્ભ આપતાં પરમ માનનીય રાજિષ ભતૃહિર કહે છે કે~ स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशांकेन तुलितम् । स्रवन्मूत्रक्लिन्नं करिवरकरस्पर्धि जघन - महो निन्यं रुपं कविजनविशेषैर्गुरुकृतम् ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-સ્તના જે માંસના લોચા છે તેને સુવર્ણના કલશની ઉપમા માપી છે અને મુખને શ્રેષ્ઠાથી ભરેલ છતાં ચંદ્રમાની સાથે સરખાવવામાં આવેલ છે. (પ્રતિક્ષણ)નીકળતાં મળમૂત્રથી ભીજાએલ જાથાને શ્રેષ્ઠ હસ્તિની સુ સાથે સરખાવે છે. અઙે! સ્રીએના નિઢવા ચેપ રૂપને કવિવરએજ ઘન્નુ સુંદર ગણીને વખાણ્યુ છે. શ્રૃંગાર વિષયક પુસ્તકના કર્તાએજ સ્રી સ્વરૂપના વિવેચનમાં પેાતાનુ ચાતુર્ય, પ્રતિભાયુક્ત કવિત્વ શક્તિ વાપયા છે. એટલુજ નહિ પરંતુ નવલકથા, નાટક, કાવ્ય, ચરિત્રાત્મક અર્થેના લેખકે એ પણ આ વિષયમાં પેતાના બુદ્ધિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40