Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ શ્રી ધર્મ પ્રકાશ. આ બ્રહ્મચર્ય વ્રતના જૈનશાસ્ત્રકારો મુખ્યતાએ બે ભેદ પાડે છે ગ્રહસ્થ ધર્માશ્રયી બ્રહ્મચર્ય અને સાધુ ધર્માત્રી બ્રહ્મચર્ય, અન્ય ધર્મમાં જોવામાં આવે છે.તેમ યાદ્ગા માર્ગમાં પણ ગ્રહસ્થ અને સાધુ એમ બે પ્રકારના ધર્મારાધો ગણાવ્યા છે. આમાંથી તરવારની ધારા ઉપર ચલત્રારૂપ, વિષયસુખની જ અપેક્ષાએ સાંસારીક નજરે કઠીન જણાતા સાધુ ધર્મ સ્વિકારનારને દીક્ષા ગ્રહણુ કરતી વખતે જ પ્રંચ મહાવ્રતા ઉચ્ચરવા પડે છે, તેમાં ચતુર્થ વ્રત તરીકે તેઆ મનથી, વચનથી અને કાયાથી સ્રી સસર્ગના સર્વથા ત્યાગ સ્વિકારે છે અને ગ્રહસ્થ ધર્મમાં રહેનારને સ્થુલી ચતુર્થ વ્રત પાળવાનુ હોવાથી તે સ્વદારાસ તેા. પરસ્ત્રીગમન વિરમણુ વ્રત ગ્રહણ કરે છે. ડુન્થને શાસ્ત્રીય રીતિ મુજબ લગ્ન ગ્રંથીથી જેડાએલ સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીએ મા બેન સમાન ગણાવી જેઇએ. આ પ્રસંગે એટલ' જણાવવું આવશ્યક છે કે ગ્રહસ્થ ધર્મ પાળનાર માર્ગાનુસારીએ પેાતાના આદર્શ (હે) તરીકે તે સાધુ ધર્મ જ સ્ત્રિ કારવાના ઇં, કર્મની પ્રખલતાને લઇને તથા કઈક પેાતાની શિથિલતાને લઇને પોતાથી સસાર ત્યજી શકાયા નથો પર ંતુ પ્રસંગ મળતાં અપૂર્વ વીર્યસ્ફુરણા પાતાની સ્રીના પણ ત્યાગ કરી પોતે સાધુ ધર્મ અંગીકાર કરવા તરફ સાધ્ય ષ્ટિ રાખી સાધુ ધર્મની ભાવના સર્વદા ભાવવી જોઇએ. આ કારણથી જ ચડુઘ્ધ ધર્મ કરતાં સાધુ ધર્મ અનેક ગુણે લાભપ્રદ છે. જનશાસ્રકારે કાઈ પણ પ્રસગે કઈ પણુ સોગે! વચ્ચે ગ્રહસ્થ ધર્મને પ્રાધાન્યતા નડુિ આપતા તેને ગાણુપદેજ રાખે છે. અને સાધુધર્મનેજ પ્રાધાન્યતા આપે છે. અન્ય દ ર્શનીએની માફક પુત્ર શબ્દના અર્થ ‘નરકમાં પડતાં ખચાવનાર' એવા કરી ચેન કેન પ્રકારેણ પુત્રોત્પત્તિ કરવી એઇએ તે હકીકત જૈનદર્શનને બીલકુલ માન્ય નથી, પ્રાચીન સમયમાં કવચિત્ અસ્તિત્વ ધરાવતાં નિયેગ વિગેરે રીવાન્નેને જૈનદર્શન ધિક્કારની નજરથી જ જુએ છે. પિતૃવૃદ્ધિ નિમિત્તે પિંડ દાન દેનાર પુત્ર હોવા જ જેઈએ એ નિયમ જૈનોને ખીલકુલ માન્ય નથી, શ્રાદ્ધાદિક ક્રિયાએની વિરૂદ્ધમાં જે 1લીકા રજુ કરવામાં આવે છે તેનું વિવે ચન કરવાનું આ સ્થળ નથી તેથી એટલુ જ લખી સહતેષ પકડવા પડે છે કે પુત્પત્તિ નિમિત્ત ગ્રહસ્થ ધર્મમાં પડચા રહેવાનું. જેના કાશ ખીલકુલ ઈછવા ચેગ્ય ગણતા નથી. સકળ કર્મ ક્ષય કરવા તરફ સાધ્યદષ્ટિ રાખી જેન વર્ષા ચાયા સાધુ ધર્મને જ પ્રધાનતાએ અ ંગીકાર કરવાની ભલામણ કરેછે; અને તેવી શીક પણ ધરાવનારાઓને જ ગ્રહસ્થ ધર્મ ઉપદેશે છે. હું સ ષ્ટિથી એનસીપ રહેનારા કાકટિવાળા વિમલાપી જને આ સબંધમાં આક્ષેપ કરે છે કે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40