________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ,
૨૧૮
ઉડ, જા, 'ચાલ' વિગેરે આજ્ઞા કરનારી ભાષા તે આજ્ઞાપની કહેવાય છે. તુ અને તે વસ્તુ આપ' એમ માગણી કરનારી ભાષા તે યાગની ભાષા છે. પા તાના મનમાં રહેલા સદેહુ કે બીજા સવાલો પૂછવા, મતલખ પ્રશ્ન ચિન્હાંકિત વાકયે! તે પ્રચ્છની ભાષા છે. પરને ઉપદેશ આપવે કે તમારે આ પ્રમાણે કરવુ ચગ્ય છે, આમ કરવાથી સુગતિ થાય છે, મોક્ષ થાય છૅ, વિગેરે કહેલુ તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે. તિર્થંકર મહારાજના ઉપદેશ વ્યવહાર ભાષાના આ વિભાગમાં આવે છે. કોઇ માગણી કરે તેને નિષેધ કરવા રૂપ અથવા માગણી ન કરી શકે એવા વિચારા જણાવી દેવા એ પ્રત્યાખ્યાની ભાષા છે. કાઇ આવીને અમુક કાર્ય કરવામાં સલાહ કે અનુમતિ માગે તે તેને આપવી તે ઇચ્છાનુકુલિકા ભાષા કહેવાય છે. ઘણા કાર્યા એક સાથે કરવાનાં આવી પડયાં હોય તે વખતે કાઇને સવાલ કરવામાં આવે કે હવે મારે આમાંધી કર્યુ કાર્ય પ્રથમ કરવું ? તેના જવાબમાં તે કહે કે તને ગમે તે કામ પ્રથમ કર, એવા સામાન્ય ઉત્તર આપવા એ અભિહિતા ભાષા કહેવાય છે, અને તસારે હાલ પ્રથમ આ કાર્ય કરવું ઉચિત છે, પછી અમુક કામ કરો, એમ સ્પષ્ટ કહેવુ' એ અભિહિતા ભાષા કહેવાય છે. દ્વીઅર્થી શબ્દો વાપરી સામાના સનમાં સદેહ ઉપજે તેવી પણ પોતાના તેવા ઇરાદા વગર તેવી ભાષા વાપ રવી તે સદેહકારિણી ભાષા કહેવાય છે. દાખલા તરીકે ‘ચાળી’શબ્દ ખેલવાથી સ્ત્રીઓને પહેરવાની કાંચળી પણ અર્થ થાય છે અને ખાવાનુ એક શોક પણ કહેવાય છે. કહેવાના ભાવાર્થને પ્રગટ પણે કહેનારી ભાષાને વ્યાકૃતા ભાષા કહેવાય છે, અને ગંભીર અયેવાળી તેમજ અન્યક્ત અક્ષરોવાળી ભાષાને અભ્યાકૃતા ભાષા કહેવાય છે. આવી રીતે અસત્યામૃષા અથવા વ્યવહાર ભાષાના ભારલેન્દુ શાસ્ત્રકારે કહ્યા છે.
'
પુ.
ગાય.
( લેખક રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની. ખી. એ. એલ એલ. મી. )
(
સામાન્યતઃ બ્રહાચર્ય શબ્દનો અર્થ વષિો તે પ્રાય એમ વૈજ
કાકાય છે. અને બ્રહ્મ શબ્દનો અર્થ શુદ્ધ અનત જ્ઞાનદર્શનવાન પરમાત્મ - રૂપ કરતાં પ્રહ્મચર્ય કહેતાં પ્રશ્નમાં યા કરવી એટલે પરમાત્મ સ્વરૂપમાં વિ
For Private And Personal Use Only