________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મનધર્મ પ્રકાશ,
ભવ પ્રદર્શિત કર્યા છે તે આગળ જતાં જોઈએ છીએ તે કેટલાક ધમાયા આ પશુ ઉપદેશ લેવા ચેગ ધર્મ પુસ્તકોમાં એ સ્ત્રીના શરીરની ભાની પ્રશ સા કરતાં અટક્યા નથી. કદાચ તે એવા વિચારને આધિન થયા હોય કે રખેને તે વિષયમાં મૂક ભાવ ધારણ કરવાથી પોતાની વખાણવા યેગ્ય કવિત શક્તિની કીમત એ છો અકાશે. આ સાથે એટલું કહેવું તેઇએ કે સુક્ષ્મમાં સુન વિષયની ચર્ચામાં, ન્યાયની ઉત્તમ કેાટીએ સમાવવામાં, ગહનમાં ગહુન વિષયને સરલ ખનાવવામાં, વૈરાગ્યમય શાંતરસ પોષવામાં તે કરતાં હજાર તે શુ અલ્કે લાખો ગણું દરજ્જો વધારે સામર્થ્યવાન થયા છેઅને પેતે જાતે ઉત્તમ પ્રકારનુ ચારિત્ર પાળી આત્મિક ઉન્નતિ કરી શકયા છે. સ્ત્રીના રૂપનુ વર્ણન પશુ પાછળથી તેને તજનારાઓની પ્રબળ વૈરાગ્ય ભાવના પ્રદશિત કરવા માટે અને આ કાળની રૂપ રંગ લાવણ્ય વિનાની સ્ત્રીઓમાં આસક્ત ન થવા માટેજ કરેલુ છે.
મેહુરાજાની પ્રબળ આજ્ઞાને વશ થઇનેજ યુગ્ધજના આ સૉંસારમાં વિ દોષ લુબ્ધ થતા જાય છે અને કવિવરેના વખાણેલા સ્ત્રી સ્વરૂપમાં આશક્ત થઈ શ્રેણીના પાસમાંથી છુટવાને અશક્ત થતાં ભવ ભ્રમણુ કર્યા કરે છે. આ કારણપીજ રાષિ ભર્તૃહરિ એક પ્રસંગે કહે છે કે
पीत्वा मम
मदिरात्मभूतं जगत् ।
એટલે કે મેહમયી પ્રમાદરૂપી મદિરા પીને આખુ જગત્ ઉન્માદ ધારણ કરી રહ્યું છે. કઇ વીરલા પુરૂષા જ અપવાદરૂપે આવા પ્રકારની ઉન્મત્તતાથી યુક્ત રહી, પ્રભુ શરણમાં લીત થઈ સંસાર સાગરને પાર પામી શકયા છે. આજ કારણને લઈને અનેક સ્થળેાએ અનેક ધર્મવીર મહાત્માઓએ ધાર્મિક પુસ્તકમાં તેમ જ નીતિનાં પુસ્તકમાં પણ સ્ત્રીના કટાક્ષથી દૂર રહેવાની ભલાપણ કરેલી છે જાવા ભાવાર્યના કેટલાએક ોકે તેના અર્થ સાથે અત્ર ટાંકનાની પાચકતા ધારવામાં આવે છે.
उन्मीलविलीतरङवलया मोङ पीनस्तन इन्द्रेनीतचक्रवाकमिथुना वक्त्राजोद्धासिनी । कान्ताकारवरा नदीयमभितः कुराशया नेप्यते संसारार्णवमज्जनं यदि ततो दूरेण संत्यज्यतामू ||
For Private And Personal Use Only