Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. ૨૦૧ વલગન કરીને તે બેલી કે‘ હા ! હું પુત્ર વિનાની!' એમ બેલતાં જ પછી તે અત્યંત રૂદન કરવા લાગી. આ શબ્દના શ્રવણથી જ રાજાના બન્ને નેએ પશુ શ્રાવણ અને ભાદરવાની જેમ જળવડે પૃથ્વીને ભરી દીધી. ત્યારપછી રાજાએ ઘણું કાળે મહાષ્ટથી ધૈર્ય ધારણ કરીને દુઃખમાં ડુબેલી પ્રિયાને કહ્યું ૐ હું દેવી ! આજ દુઃખે કરીને મે' નિર'તર હૃદયમાં અગ્નિને ધારણ કર્યેા છે; તેને આજે સદ્ધર્મને આચરનારી તે' પ્રગટ કર્યા છે. હું ભલી ! મારૂ એવું ભાગ્ય કાંધી કે જેથી તારાવડે હું પુત્રરત્નને પામુ? એવે કચેા પુણ્યશાળી જીવ ય કે જે તારા પુત્ર થાય? તે પણ હું કમલાક્ષી ! તમે આ ખેને દૂર કરે. હું એવુ કઇ તપ કરીશ કે જેથી તમને પુત્ર થશે. ” આ વખતે રાક્તના વાકયને અનુસારે આમ્રવૃક્ષના શિખરપર રહેલે કાઇ પોપટ પશુ ‘ તમને પુત્ર થશે ' એવી વાણી ખેછે. તે પેપટના વચનરૂપી શુભ શકુનને હર્ષ પૂર્વક અનુમાદન કરતાં તે પતીએ જેટલામાં ઉચ જોયુ, તેવામાં તેમણે જાણે પોતાનું અદ્ભુત ભાગ્ય હોય તેમ વિનયધર નામના વિદ્યાધર મુનીશ્વરને આ ટાશમાર્ગે પેતાની પાસે ઉતરતા જોયા. તે મુતિ માર્ગમાં શેવાલની જેમ વાદળાંના સમૂહવડે પૂર્ણ થયેલા ગગનમાં અપ્લાયના સંઘટ્ટથી ભય પામતા ચા લતા હતા, આકાશમાં સ્વચ્છપણે ચાલનારા પક્ષીઓની ઇચ્છાને વિચ્છેદ ન થાએ, એવા હેતુથી તે મુનીન્દ્ર દૂરથી જ તેમના માર્ગ છોડી દેતા હતા, અને સૂર્યના મધ્યભાગથી જાણે નીકળ્યા હોય તેમ કાંતના સમૂહથી વ્યાપ્ત એવા તે મુનિ લોકેનાં નેત્રોને કમળની જેમ વિકસ્વર કરતા હતા. તે મુનિના હાથ, પગ અને મુખ ક્રીડા કરતી પાંચ મહાવ્રતમય લક્ષ્મીએના વિલાસ ગૃહુરૂપ પદ્મતા જેવું આચરણ કરતા હતા. (તે મુનિના) અ'ગ તથા નખની તરંગત યેલી ક્રાંતિની લીલાએ કરીને જાણે લજ્જા પામ્યાં હોય તેવાં અચિત્ત સુવ હું અને રત્નનાં ભૂષણાથી પશુ તે મુનિ અભૂષિત હતા ‘હું આ મુનિજની સાથે જ મોક્ષમાં પણ જઇશ ' એવા મનેરથી જાણે લઘુતાને પામ્યા હાય, તેવા દૃશ દેહવડે તે શેામતા હતા. તથા પેાતે કરાતા, કરેલા અને કરવાના જણે મૂર્તિમાન તપે હોય તેવા અનેક સાધુએવડે તે સેવાતા હતા. તે મુનીશ્વરે પૃથ્વીપર પગ મૂકયા કે તરતજ પૃથ્વીપતિએ પરિવાર સાંસ્ક્રુત આનંદપૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરીને તેમને નમસ્કાર કર્યેા. એટલે મુનિએ અશુભ રૂપ શત્રુને નાશ કરનારી ધાશિય્ આપી. પછી તે ઉત્તમ રાતએ પોતાના મસ્તકપર એ હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી કે “ફે પ્રભુ! આ આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40