________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
ચકમળમાં રહેલા દુઃખરૂપી શયવાળી તે રાણી ણે ઘેઘુર થઈ ગઈ હોય તેમ એ ઢીંચણુપર એ કાણી મૂકીને બન્ને હાઘડે ધારણ કરેલા શિરને ક પાવવા લાગી. દુઃખને પ્રશ્ન કરવાને અશક્ત એવી શ્રેણીબધઉભેલી સુખીએએ નેત્રમાંથી અશ્રુધારા મૂકતાં અને મુખમાંથી નિશ્વાસ નાંખતાં તે રાણીની સન્મુખ વ્હેયાંજ કર્યું.
"
'
અહીં પ્રિયાના વિરહુથી વ્યથા પાયેલે રાજા ભા વિસર્જન કરીને પ્રિયાના આલિગનરૂપ ઉત્સવની ઉત્સુકતાથી અન્તઃપુરમાં ગયે, ત્યાં જયાવલીને નહીં જેવાથી તે રહી શકયા નહીં. કેમકે રાત્રિથી વિચાગ પામે પૂર્ણિમાને ચંદ્ર આકાશમાં કર્યાં સુધી ટકી શકે. ' ઉત્કંતિ થયેલા રાજા કર્ઝને પણ સાથે લીધા વિના એકલે જ કીડાદ્યાનમાં આવી પ્રિયાની પાસે ઉભેા રહ્યા; શેકગ્રસ્ત થયેલી રાણીએ તેમને દીડા નહીં. તેવી અવસ્થામાં તેણીને બ્લેઇને અત્યંત ન્યથા પામેલા રાજા પાસે આવીને ધીરે ધીરે દુ:ખાદ્ર વાણીવડે કહેવા લાગ્યા કે— હે દેવી ! તારા હૃદયમાં શું દુઃખ છે? ’ આ વાણી સાંભળતાં જ તત્કાળ જાણે સુઇને ઉઠી હોય તેમ તે રાણી પેાતાની પાસે ઉભેલા રાજાને એઇને સંભ્રમવાળી થઇ ગઇ. ‘ પ્રાણેશ આવ્યા છતાં પણ મેં કાંઈ ઉચિત કર્યું નહીં' એમ ાણીને તેણીને દાઝા ઉપર ડામની જેમ દુઃખમાં અતિ દુ:ખ થયુ. તે વખતે ચતુર માણસને પણ ચમત્કાર ઉત્પન્ન કરનારી ચાટુ વાણીવાળા રાન્ત મનુષ્યના ચિત્તને કર્ણના અતિથિ કરતે તે રાણી પ્રત્યે એક્ષ્ા કે—“ હું કમળમુખી ! મારા આવવાના સંભ્રમને છેડી દો, અને મને જવાબ આપે! કે આ તમારૂં મુખ દિવસના ચદ્રની જેમ કેમ નિસ્તેજ થયુ છે? મેં તમારા કાંઇ પણ અપરાધ કર્યા નથી, અને છીઅે કેાઈ તમારે અ પધ કરી શકે તેમ નથી. વળી તદ્વારા હું જાણું છું કે તમારા પિતૃકુળમાં સા કુશળ છે. તે જૈન યુક્ત અચુરૂપ મદના સમૂહે સહુવર્તમાન એવા કયા દુઃખરૂપી મોન્મત્ત હાથીએ તમારા વિલાસરૂપી વૃક્ષને ભાંગી નાંખ્યા છે ? * આ પ્રમાણે જેમ જેમ રાજા પૂછતા ગયા, તેમ તેમ રાણીએ અધિક અધિક અશ્રુધાડ મૂકી, અને કાંઈ પશુ બે!લી નહીં. તે વખતે તેણીની સખીએ કે જેએ પૂતળીની જેમ હારબ`ધ ઉભી હતી, તેમણે ફુવારાની જેમ નેત્રના જ વડે પૃથ્વીને દુઃખને ક્રીડા કરવાનું ધારાગૃહ કરી મૂકયુ. પછી અશ્રુને મૂ· કતાં રાણીના બન્ને નેત્રાને પેાતાના બે હાથવડે સાફ કરતા (લુતે ) રાજા અ ત્ય' આ ગ્રહપૂર્વક તેને વારવાર પૂછવા લાગ્યા, એટલે મહા પ્રયત્ને ધૈર્ષતુ અ
For Private And Personal Use Only