Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. सत्य-पंचम सौजन्य. तस्याग्निजलमर्णवः स्थलमरिमित्रं सुराः किंकरा; कांतारं नगरं गिरिहमहीपाल्यं मृगारिमंगः। पातालं विलमस्त्रमुत्पलदलं व्याल : शृगालो विप, पिथूपं विपमं समं च वचनं सत्यांचितं वक्ति यः ।। શ્રી સિંદૂર પ્રકર. Tly actions to thy words accoril. Thy words to thiy large heart give utterance due; thy heart contains of good, wise, just the perfect shape. Milton 3 Truth is not only a man's ornament, but his instrument; it is the great man's glory and the poor man's stock ; & man's truth is his livelihood, his recommendation, his letters of credit. Whitocote. ૧ જે પુરૂષ સત્ય વચન બોલે છે તેને અગ્નિ જળ સરખે થાય છે. રાસુદ દ્વીપ તુલ્ય થઈ જાય છે, શત્રુ મિત્ર તુલ્ય બની આવે છે, દેવતાઓ તેના નેકર બની જાય છે, જંગલ તેને નગર થઈ જાય છે, પર્વત પિતાના ઘર જેવો લાગે છે, સર્ષ કુલની માળા જે થઈ જાય છે, સિંહ હરણ સમાન થાય છે, પાતાળ છિદ્ર તુલ્ય થાય છે, શસ્ત્ર કમળપત્ર સમાન થાય છે, માહાથી શિયાળ જેવો થાય છે, ઝેર અમૃત તા થાય છે. અને વિષમ સ્થાન તેના સંબંધમાં સમ થઈ જાય છે. - ૨ તારાં કૃત્ય તારા વચનાનુસાર લેવા જોઈએ અને તારા વચન તારા માનસિક વિચારને ઉચ્ચાર આપનાર હાવા જોઈએ. તારૂં અંતઃકરણ સારું, ડહાપણવાળું, પ્રમાણિક અને પરિપૂર્ણ જોઈએ. મિલ્ટન. ૩ સત્ય મનુષ્યનું આભૂષણ છે એટલું જ નહિ પણ તે તેનું હથિયાર છે. તે મોટા મનુષ્યનું માન છે અને ગરિબ માણરાની પુંજી છે. સત્ય તે એક મનુષ્યનું ભરણપોષણ, ભલામણ અને હુંડી છે. હુઇટ કોટ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40