________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. આ સચિવ “મારા પિતાનો પણ આ પૂજ્ય છે એમ ધારીને વિશ્વાહિત નામના પુરૂષની વાણીને વિષે કઈ કઈવાર દક્ષિણતાથી કાન તો હો તિની વાણી સાંભળતો હતો. તેથી એકદા તે વિશ્વવિ “આ ઉકંઠાથી ભર થયેલો સચિવ મને માને છે કે નહીં? એ મનમાં વિચાર થવાથી તેને ક છે કે–“ઉદાર અને દેદીપ્યમાન રૂપ લક્ષમીવાળા તેમજ મહાકુળમાં ઉપન્ન થયેલો આ તારો મિત્ર કોને પૃહા કરવા લાયક નથી પરંતુ જેવો તું એને વિષે અનુરક્ત છે તેવો તે તારે વિષે અનુરક્ત નથી. કેમકે તે અંદરથી અશુદ્ધ હોવાને લીધે અનુરાગને નાશ કરનાર છે. તેને જે વખતે સ્નાન અને ભેજનાદિક વડે અલકૃત ન કરીએ, તે જ વખતે જાણે કે ઈ પણ દિવસ તેને અલંકૃત કા જ નથી એમ તે વિરૂપતાને પામે છે. તેથી કરીને જ્યાં સુધી દૈવયોગે આની સાથે વિરૂદ્ધતા થઈ નથી ત્યાં સુધીમાં તારે દુઃખમાં પણ સહાય કરનારા કઈ પણ બીજો મિત્ર કર ઉચિત છે. જ્યારે દેવગે આ ની સાથે તારે વિરોધ થશે, ત્યારે તારે બીજે કઈ મિત્ર થશે નહીં, અને લો દૂર રહીને તારી હાંસી કરશે, વળી એક નેત્ર અનેત્રમાં ગણાય છે, એક પુત્ર અપુત્રમાં ગણાય છે અને એક મિત્ર અમિત્રમાં ગણાય છે, માટે તારે બીજા મિત્રા કરવા જોઈએ.” આ પ્રમાણે વિશ્વહિતના કહેવાથી કાંઈક સાવધ થઈને શિથિલ આદરથી તેણે કૃતજ્ઞ નામને બીજે મિત્ર કર્યો, તે મિત્રને તે સચિવ દરેક પર્વે અન્ન, વસ, અલંકાર, ચંદન અને તાંબુ વડે કરીને પ્રસન્ન કરવા લાગે. તે સચિવવડે સર્વ પર્વને વિષે તેને પૂજાતે જોઈને માન ણસે તેને પમિત્રના નામથી બોલાવવા લાગ્યા.
આ પ્રમાણે તે બંને મિએ નિવિડ સુખ દુઃખમાં નાંખેલા તે સચિવને વિશ્વપુજ્ય એવા વિશ્વહિતે ફરીથી કહ્યું કે-“આ તારો પર્વમિત્ર એક ક્ષણવાર તારા દુઃખે દુઃખી થશે, તેથી તે મિત્ર પણ સારો છે. પરંતુ એવા મિત્રને માટે મેં તને કહ્યું નહોતું, પણ જે મિત્ર ચેડા નમસ્કાર માત્રથી અથવા સ્તુતિ માત્રથી સંતુષ્ટ થાય, અને દુઃખમાંથી ઉદ્ધાર કરવાને સમર્થ થાય, એ કેઈક મિત્ર કરી તે સાંભળીને શુદ્ધબુદ્ધિએ મસ્તક પર બે હાથ જોડીને હસતાં હસતાં વિશ્વહિતને પૂછયું કે “એ મિત્ર અને કયાંથી મળે?” આ વચનના શ્રવણથી જેની વ.
ન રામૂડ અતિ નમ્ર છે, એવા વિશ્વનું હિત કરનારા વિશ્વહિતે શુદ્ધબુદ્ધિ ને કહ્યું કે-“જેના કેશ ચંદ્રની કાતિ જેવા નિર્મળ ને ઉજવળ છે, જેના શ્રેષ્ઠ
ની શોભા તરંગવાળી ગગાના તરંગ જે ત છે, જેની દેહુકાંતિ મુ
For Private And Personal Use Only