________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શ્રી જૈન ધર્મ પ્રકાશ. કાશને આજે કયા નિર્ભગ્યને ઉદય થ અથવા મારી પૃથ્વીના કયા ભાગ્ય ને ઉદય થશે કે જેથી આકાશને ત્યાગ કરીને આપ આ પૃથ્વી પર પધાર્યા?
વામી! આજે હું કૃતાર્થ થયે, આજે મારે જન્મ સફળ થયે, આજે મારું જીવિત વાઘા કરવા યોગ્ય થયું, અને આજે મારું રાજ્ય અમૂલ્ય (સફળ) થયું. તમારી સ્તુતિ રૂપ અમૃતવાણીથી, તમારા દર્શનથી તમારા શ્વાસના સુગથી અને તમારા ચરણકમળના સ્પર્શથી તૃપ્ત થયેલી મારી ચાર ઈદ્રિ સાથે મારી શ્રદ્ધી કલહ કરે છે, માટે તે કલહનો નાશ કરવા મારૂ પાંચે ઈનિચેની સમાન પ્રીતિને માટે હે પ્રભુ મને આજ્ઞા આપવા રૂપે કુપા વડે આપ શ્વેત, શીતળ, સુગન્ધિ અને મધુર વાણી બોલો.” રાજાની આ પ્રમાણેની પ્રાર્થનાથી તીર્થકરને સિદ્ધાન્ત રૂપ કલપવૃક્ષના પુષ્પ સદશ વા. ણી વડે તે મુનીશ્વર રાજાના કર્ણને શોભાવવા લાગ્યા. અર્થાત્ તેઓ બોલ્યા કે “હે રાજા! ચિરકાળના પાપસમૂડના સંઘટ્ટને નાશ કરવામાં ચતુર એ. જી તીર્થયાત્રાને હું આકાશ માર્ગ કરતો હતો, તેવામાં આજે આખી પૃથ્વી માં અધિક કાંતિવાળું આ તારૂં નગર મને દ્રષ્ટિગોચર થયું કે જે નગર ધર્મરૂપી ભદ્ર જાતિના હસ્તિઓના આલાનરતંભ જેવા જિનેશ્વરના મંદિરના સમૂડથી ભિત છે. જિનેશ્વર પાસે કરેલા ધુપના ધુમસમૂહથી નાશ પામે. લા જાણે મચ્છરો હોય તેમ તારા ચરિત્રથી દૃશ થયેલા પાપ સમૂહે કરીને આ નગરની પ્રજા વ્યથા રહિત જોવામાં આવે છે. પિષધધારી મનુષ્યના જી. તપર લટકાવેલા રત્નના અલંકારોએ કરીને રાત્રિએ પિષધશાળાને વિષે પણ અંધકારને અભાવ જોવામાં આવે છે. તથા આ તારા નગરમાં મુક્તાફળના હા. રે અને પુછપના સમૂહે સ્પષ્ટ રીતે દેખાય છે. હે રાજન! આવા તારા નગરને દુરશીજ જોઇને દીતિ ઉત્પન થવાથી મારા ચિત્તમાં એ વિચાર થયે કે–દૂરથી જ પાપને પરાજય કરનાર આ નગરને જે રાજા છે, તે રામરાજ દુર રાત્માવાળા આરામિક (મનુષ્યએ) કરીને આરામ ન થાઓ. માટે હું તે મહું મા પાસે જાઉં.” એવા આશયથી મેં આ તરફ દષ્ટિ નાંખી, તે તને આ વ - અવસ્થાવાળે છે, તેથી હે શા! તારું તે દુઃખ જાણવાને માટે - દીવાથી અહીં આવ્યો છું. કેમકે ધર્મધીર સપુનાં દુઃખથી કેણ દુખી ન થાય? ( સર્વ દુઃખી થાય. ) હે રાજ! ધમિણ એવા તારે પણ શું દુઃખ છે? તે કહે, શું ચંદ્રની કાન્તિથી ઉજવળ થયેલા કમળને વળી લાની હોય?” આ પ્રમાણે મુનિના વચન સાંભળીને રાજા બોલ્યા કે–“હે પ્રભુ! નેત્ર કમળના સૂર્ય સમાન પુત્ર વિના મને આ દુઃખ રૂપી અંધકાર પ્રાપ્ત થયું
For Private And Personal Use Only