________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ સજન્ય. વેગ કહેવામાં આવે છે. એ વેગ ત્રણ પ્રકારના છે. મગ, વચન અને કાયાગ. વિચાર કરવારૂપ મનનો વ્યાપાર તે બનેગ, વચન પ્રવર્તાવનાર જંતુને યત્ન તે વચનગ અને કથાને વ્યાપાર તે કાયયોગ. આપણો પ્રસ્તુત વિષય વચનગને અંગે છે. બહુ જગેએ ભાષા અને વાળને જુદા પાર ડવામાં આવ્યા છે. ભાષાને યોગ્ય દ્રવ્યને મેળવવા, ભાષા વગણના પરમાણુ
ને ગ્રહણ કરીને મુકવા તે ભાષા કહેવાય છે અને તે ભાષાને પ્રવર્તાવવા માટે પ્રાણી જે પ્રયત્ન કરે છે તે વાગોગ કહેવાય છે. ઘણા પ્રાણીઓ વચનબળ ન હોવાથી ઈસરત કરી સમજાવી શકે છે પણ બોલી શક્તા નથી.
ગશબ્દની વ્યુત્પત્તિ પુકારે તો એમ થાય છે. તેથી “ભાષા વર્ગણાની પ્રવૃત્તિમાં જંતુયન” એ તેને અર્થ બરાબર ઘટી શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે વચન યોગનો સમાવેશ કાયયોગમાં શા માટે ન કરવામાં આવે ? ભાષાગ્ય વર્ગ શરીરવડે ગ્રહુણ કરવામાં આવે છે, પણ બહાર કાઢતી વખતે તેને વ્યાપાર તે વચન વેગથીજ થાય છે. ભાષા પિતે વ્યાપાર રૂપમાં ફરી જાય છે કે કાયાને વેગ તે પ્રવૃત્તિમાં હેતુરૂપ છે એ સવાલ થશે સંભવિત છે. પણ શરૂઆતમાં કેગના વ્યાખ્યા આપી છે તેથી શંકા રહેવાનું કારણ નથી. વાણીવડે વાણી નીકળતી નથી પણ વાણી પિતેજ નીકળે છે, તેનું ઉપાદાન તે કાયાથી જ થાય છે પણ મૂકવાની ક્રિયા વાયોગથીજ બની શકે છે. ભાષા વર્ગણાઓ જુદી છે. તેથી તેનો સમાવેશ કાયવર્ગણામાં થઇ શકે તેમ નથી. બાકી મનેયોગ અને વચનયોગ બનેમાં કાયાનું તવ તે યોગ શબ્દની વ્યાખ્યાથી જ આવવાનું એ સ્પષ્ટ છે. તે બંને વિશિષ્ટ કાગજ છે.
એ રીતે જણાવેલ વચન એગમાં વ્યાપારરૂપ થયેલી ભાષા ચાર પ્રકારની હોય છે; સત્ય ભાષા, અસત્ય ભાષા, સત્યામૃષા ભાષા, અસત્યામૃષાભાષા. અહી જરા વિગતમાં ઉતરવાથી ઘણી જાણવા લાયક હકીકત ગ્રાહ્યમાં આવે તેમ છે, તેથી આ ભેરો અને તેના ઉત્તરભેદો પર જરા સમજવામાં મદદ કે. ૨ તેટલા પૂરતું વિવેચન કરી તે પર વિચાર કરીએ. વહુ સ્વરૂપના વિવેચન પૂર્વક યથાવસ્થિત વચન બોલવું તે “સત્ય વચન યુગ કહેવાય છે. મુનિ ધમની વાત ચાલતી હોય ત્યારે સંત શબ્દ તેઓના સંબંધમાં વાપરવો એ યથા સ્વરૂપ છે. કારણ સંત શબ્દ મુનિ, તેમને હિતકારી જે મેક્ષ માર્ગ, તેનું જેમાં આરાધનપણું છે, તેવા વચન તે સત્ય વચન છે. તેજ શબ્દ પદાર્થના સંબંધમાં વાપરવામાં આવે ત્યારે સંત એટલે છતા એવા પદાર્થો, તેના અને સ્તિત્વને અંગે તેને ઉપગ ઉચિત છે. નય અપેક્ષા લયમાં રાખી વસ્તુ
For Private And Personal Use Only