Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ જૈન ધર્મ પ્રકાશ લબ કે તે લાગ મેળવીને અનેક ઉત્તમ જાને અનેક રીતે અનેક વાર દ’શ દેવા પ્રવર્તે છે. જો કે દુર્જનની વિષમય ઊર્મિએ સજ્જન પુરૂસ્પેનું શુદ્ધ ચૈતન્ય હરવા—નષ્ટ કરવા સમર્થ થઈ શકતી નથી. સ જન પુરૂષ સદાય સ્વકર્તવ્ય કર્મોંમાં સાવધાન હેાય છે, તેથી તેમને દુર્જન લે કાના કંઈ ડર નથી. તેમનામાં તે અપૂર્વ અપૂર્વ વ્હગૃતિથી ઉલટુ નવનવું ચૈતન્યબલ રેડાતુ' લય છે. સજ્જનાનુ' દિલ દુઃખાવાનું જે કંઇ પણ સળળ કારણુ હાય તો તે એ છે કે દુર્જના નિષ્કારણ પોતાના આત્માને મલીન કરીને દુરંત દુ ગંતિ.મી થાય છે. સજ્જન અને દુનના સાચા અને ખાટા સ્નેહ સરખાવવાને શ્રીપાળકુમાર અને ધવલ શેડનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૧૪. સજ્જન સનેહ મટી રગ, સર્વકાળ જે રહત અભગ જયારે દુર્જનને સ્નેહ પતંગના રંગ જેવા ીકકા કારો અને કૃત્રિમ છે ત્યારે સજજનના રસ્નેહ ચેાળ મડના ર'ગ જેવા ઉમદા, અવિહડ અને અકૃત્રિમ એટલે સ્વાભાવિક છે. તેથી તે ગમે તેવા સમવિષમ સયેન્ગેામાં ગમે તેવી કસેાટીના વખતે પણ બદલાતા નથી તેમિકકે પડતા નથી. સજ્જન પુરૂષોના સ્નેહુસમાગમ ગ ́ગાના પ્રવાહ જેવા પવિત્ર છે, તેમની દૃષ્ટિ અમૃતમય હોય છે, તેમની વાણી મધુર હાય છે, તેથી તે યેાગ્ય જીવાને અનેકધા ઉપકારક થાય છે. અત્યંત અચેાગ્યજતાનું ર્હુિત સાધી ન શકાય તેમાં સજ્જનાના લેશમાત્ર દોષ નથી. કેમકે તેમની દૃષ્ટિત્તા સહુનુ હિત કરવા ભોજ વળેલી હાય છે; પણ તેવા જીવે પોતાના દુર્ભાગ્યથી સજ્જનાના લાભને મેળવી શકતા નથી. જ્યારે ઝળહળતા સૂર્ય દશે દિશાને દીપાવી જગત માત્રનુ' સમીહિત સાધે છે, ત્યારે ઘુવડની આંખ મીચાય છે, વર્ષોમાં જ્યારે બધાં વૃધ્ધ નવપલ્લવ થઇ રહે છે ત્યારે જવાસે સૂકાઇ જાય છે, વસંત ઋતુમાં જ્યારે સકળ વનરાજી ખીલી નીકળે છે ત્યારે કરીર વૃક્ષ (કેરડા) કરમાઇ જાય છે, અને જ્યારે ચંદ્રથી સહુ કે ઇ શીતળતા મેળવી શકે છે, ત્યારે વિરહી જનોને વિરહાગ્નિ વ્યાપે છે. તેમાં કેને દોષ ? શું સૂર્ય, વર્ષા, વસ ́ત કે ચંદ્રના તેમાં દોષ છે? નહિઁજ, કિંતુ સામાના દુભાંગ્યનેાજ દોષ છે, એમ સમજવું. એવી રીતે સજ્જન પુરૂષોથી આપણે ઉત્તમ લાભ મેળવી ન શકીએ એમાં સજ્જનાને લેશ માત્ર દેષ નથી, પણ આપણાજ દોષ છે, સજ્જન પુછ્યો તે પૂર્વોકત ઉત્તમ ઉપમાનેજ લાયક છે. તેમના જન્મ, તેમના સ્વભાવ, તેમના સમાગમ અને તેમની કૃતિ જગત્ફ તુએના એકાંત દ્વિ તને અર્થેજ હાય છે. તેમને સ્નેહ-પ્રેમ-વાત્સલ્ય અલગ અને અલાકિક હાય છે, ફકત તેમના ઉત્તમ સમાગમના લાભ લેવાને આપણે ચેગ્યતા સ'પાદન કરવાનીજ જરૂર છે. તે ક્ષુદ્રતાદિક દોષ ટાળી અક્ષુદ્રતાદિક ઉત્તમ ચેાગ્યતા પ્રાપ્ત થઈ શકે ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40