Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book Author(s): Jain Center MA Greater Boston Publisher: USA Jain Center Greater Boston MA View full book textPage 8
________________ ૧૨. શાંતિકળશ કરી, ચૈત્યવંદન કરવું અને ભગવાન પાસે જે કંઈ વિધિ કરતાં ભૂલ થઈ હોય તેની માફી માંગવી. દશ મનના, દશ વચનના બાર કાચાનાં જે કંઈ પાપ દોષ લાગ્યા હોચ વિધિ કરતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગું છું. : પ્રભુની પૂજા કરવાની વિધિ. ૧. પ્રભુના જમણા-ડાબા અંગુઠે તિલક કરવું. ૨. પ્રભુના જમણા-ડાબા ઢીંચણે તિલક કરવું. ૩. પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું. ૪. પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવું. ૫. પ્રભુના મસ્તક ઉપર તિલક કરવું. ૩. પ્રભુના કપાળમાં તિલક કરવું. ૭. પ્રભુના કઠે તિલક કરવું. ૮. પ્રભુની છાતીએ તિલક કરવું. ૯. પ્રભુની નાભીએ તિલક કરવું. Jain Education Intermational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 106