Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 37
________________ ( હાથ નીચા ઉતારી નાસિકા સુધી રાખવા ). વારિજઈ જઈ વિ નિચાણ બંધણું વીસરાય! તુહ સમએ; તકવિ મમ હુજ સેવા, ભવે ભવે તુચ્છ ચલણા દુખ ખ ઓ કમ્મખઓ, સમાહિ મરણ ચ બોહિલાભો અ, સપજઉ મહ એ, તુહ નાહ! પણામ કરણે સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનં. પ્રભુ દર્શન કરતી વખતે બોલવાના દુહા પ્રભુ દરશન સુખ સંપદા, પ્રભુ દરશન નવનિધ; પ્રભુ દરશનથી પામીયે, સકળ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાના ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લોપે હોય. ફુલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ, જેમ તારામાં ચંદ્રમાં, તેમ શોભે મહારાજ. વાડી ચંપો મોરીચે, સોવન પાંખડીએ ; પાસ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાચક તું ધણી, મહી મોટો મહારાજ, મોટે પુજે પામીયો, તુમ દરિશન હું આજ. આજ મનોરથ સવિ ફળ્યા, પ્રગટયા પુચ કલોલ; પા૫ કરમ દૂરે ટળ્યા, નાઠાં દુઃખ દંદોલ. પંચમ કાળે પામવો, દુલહો પ્રભુ દેદાર; તો પણ તેહના નામનો, છે મોટો આધાર. પ્રભુ નામની ઔષધી, ખરા ભાવથી ખાય; રોગ શોક આવે નહિ, સવિ સંકટ દૂર જાય. શાંતિનાથજી સોળમાં, જગ-શાન્તિ સુખકાર; શાન્ત ભાવે ભકિત કરે, તરત તરે ભવ પાર. Jain Edu32. Intermational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use oni www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106