Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
૫ કાવ્ય: ક્રુતવિલંબિતવૃત્તચમ્ ॥ ક્ષિતિતલેકાતાર્મનિદાનક, ગણિવરસ્ય પુરોઙણતમંડલમ; મૃતવિનિર્મિતદેહનિવારણ, ભવપચોઘિસમુદ્ધરણોધતમ સહજભાવસુનિર્મલતદુલ - વિપુલદોષવિશોઘકમંગલે: અનુપરોઘસુબોધવિઘાચક, સહજસિદ્ધમહં પરિપૂજ્યે,
ા ઢાળ રાગ: કાફી: અખિયનમેં ગુલઝારા: એ દેશી
। તાલ: ફેરવો !
॥ મંત્ર ૫
ૐ હ્રીં શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય, વિર્યંતરાય દહનાય, શ્રીમતે વીરજિનંદ્રાય, અક્ષતાન ચજામહે સ્વાહા.
॥ સપ્તમ શૈવધપૂજા !
॥ દુહા |
નિર્વેદી આગળ ધરો, શુચિ નૈવેધનો થાળ; વિવિધજાતિ પકવાનશું, ગાળી અમૂલક દાળ. અણહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈઅ અનંત; દૂર કરી એમ ફીજીએ, દિયો અણાહારી ભદંત.
૧
Jain Education International2010_03
૨
For Private & Personal Use Only
૧
અખિયનમેં અવિકારા જિદા તેરી અખિયનમેં અવિકારા. (૨) રાગદ્વેષ પરમાણુ નિપાચા, સંસારી સવિકારા; શાંતરુચિ પરમાણુ નિપાચા, તુજ મુદ્રા મનોહારા. દ્રવ્ય ગુણ પર્યાય ને મુદ્રા, ચઉગુણ ચૈત્ય ઉદારા; પંચવિઘન ઘન પલ પલાચા, દીપત કિરણ હજારા. કર્મ વિનાશી સિદ્ધ સ્વરૂપી, ઈંગતીસ ગુણ ઉપચારા; વરણાદિક વીશ દૂર પલાચા, આગિઈ પંચ નિવારા. તીન વેદકા છે કરાયા, સંગ રહિત સંસારા; અશરીરી ભવબીજી દહાચા, અંગે કહે આચારા. અરૂપી પણ રૂપારોપણસે, ઠવણા અનુયોગદ્વારા; વિષમ કાલ જિનબિંબ જિનાગમ, ભવિચણકું આધારા. મેવા મીઠાઈ થાળ ભરીને, ષટરસ ભોજન સારા;
૨
અ૦ ૧
અ ૨
અ૦ ૩
અ૦ ૪
અ૦ ૫
59
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106