Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 62
________________ કાવ્ય: કુતવિલંબિતવૃત્તદ્વયમ છે અગરુમુખ્યમનોહરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌઘવિઘાયિના; પ્રભુશરીરસુગઘસુહેતુના, રચચ ધૂપન-પૂજન-મહંતા નિવગુણા ક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલ પ્રવિકર્ષણમ વિશદબોધનંતસુખાત્મયું, સહજસિદ્ધમાં પરિપૂજશે. છે મંત્ર છે ૐ હ્રીં શ્રીં પરમ પુરુષાય, પરમેશ્વરાચ, જન્મજ સમૃત્યુ નિવારણાય. ભોગાતરા ચાહનાય, શ્રીમતે વીરનિંદ્રાચ, ધૂપં યજામહે સ્વાહા. છે પંચમ દીપક પૂળ દુહા ઉપભોગવિઘન પતંગીઓ, પડત જગત જીઉ જયોત; ત્રિશલાનંદન આંગળ, દીપકનો ઉધોત. ભોગવી વસ્તુ ભોગવે, તે કહિયે ઉપ ભોગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંયોગ. |ઢાળ: રાગ: કાફી, અરનાથકું સદા મેરી વંદના: એ દેશી છે | તાલ: હિચ | વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મેરી વંદના. (૨) ઉપભોગ અંતરાય હઠાવી, ભોગીપદ મહાનંદના રે, જિન અંતરાચ ઉદયે સંસારી, નિરધનને પરછંદના રે. જિન ૧ દેશ વિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નદિના રે, જિન સુણિય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુર્તીદના રે. જિન ૨ બાવીસ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે, જિન નળ દમયંતી સતી સીતાજી, પટ્ટમાસી આકૃદના રે. જિન૦ ૩ મુનિવરને મોદક પડિલામી, પછી કરી ઘણી નિંદના રે, જિનશ્રેણિક દેખે પાઉસ નિશિયે, મમ્મણશેઠ વિડંબના રે. જિન૪ એમ સંસાર વિડંબન દેખી, ચાહું ચરણ જિનચંદના રે, જિન ચકવી ચાહે ચિત્ત તિમિરારિ, ભોગી ભ્રમર અરવિંદના રે. જિન પ જિનમતિ ધનસિરિ દો સાહેલી, દીપકપૂર અખંડના રે, જિન, શિવ પામી તેમ ભવિ પદ પૂજો, શ્રી રામવીર નિણંદના રે. જિન. ૭ 57 www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106