Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
મંગળ તૂર બજાવત આવો, નરનારી કર ધારા.
અ૦ ૩ નૈવેધ ઠવી જિન આગે માગો, હલિ નૃપ સુર અવતારા; ટાળી અનાદિ આહાર વિકારા, સાતમે ભવ અણહારા. અ૦ ૭ સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગ ગઈ સગ ભચ હારા; શ્રી શુભ વીર વિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકાર. અ૦ ૮
કાવ્ય: કુતવિલંબિતવૃત્તદ્વયમ છે અનશનતુમમાવિતિબુદ્ધિના, રુચિરભોજનસંચિતભોજન; પ્રતિદિનવિધિનાજિનમંદિર, શુભમતે બત ઢોકી ચેતસા. ૧ કુમતબોધ વિરોધનિવેદકૅર્વિહિત જાતિજરામરણાંત નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમહં પરિપૂજશે.
| મંત્ર |
ૐ હ્રીં શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાચ, જન્મજ રાગૃનિવારણાચ, સિદ્ધપદપ્રાપણાચ, શ્રીમતે વીરજિનેદ્રાચ, નૈવેધ યજામહે સ્વાહા.
છેઅષ્ટમ ફલ પૂછે છે
| દુહા | અષ્ટકર્મળ ચરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિર્ધાર. ૧ ઈન્દ્રાદિક પૂજા ભ ણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવ ફળ ત્યાગ.
| ઢાળ: રાગઃ ધન્યાશ્રી ગિરુઆ રે ગુણ તુમતણા: એ દેશી છે
તાલ: કેરવો |
પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુર નાર રાણો રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે. પ્રભુ ૧ આગમવચણે જાણીયે, કર્મતણી ગતિ ખોટી રે; તીસ કોડાકોડી સાગરુ, અંતરાય થિતિ મોટી રે. પ્રભુત્ર ૨ ધૂલબંધી ઉચી તથા, એ પાંચે ધુવસત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિચત્તા રે.
પ્રભુ ૩
60
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106