Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
પૂજાની પ્રારંભિક વિધિ
ઓમ જય જય જય નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ,
શ્રી નમોકાર મહામંત્ર
ઓમ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો
સર્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલ
ૐ હ્રી અનાદિમૂલમંત્રેભ્યો નમઃ
[ઉપર મુજબ પાઠ ભણી પુષ્પ એટલે ચંદનમિશ્રિત ચોખા ખુમચામાં (થાળ) કરેલા સાથિયા ઉપર ચડાવવા]
મંગલ
ચત્તારિ મંગલ-અરહેતા મંગલ, સિદ્ધા મંગલં, સાહુ મંગલં, કેવલિપણત્તો ધમ્મો મગલ. ચત્તારિ લોગુત્તમા-અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલિપણ્ત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારિ સરણ પવ્વામિ-અરહંતેસરણ પધ્વજામિ, સિદ્ધેસરણ ૫ઘ્વજામિ, સાહુસરણ પવ્વજજામિ, કેવલિ પત્ત ધમ્મ સરણે પધ્વજામિ.
Jain Education International_2010_03
ૐ નમોઙર્હત સ્વાહા. (પુષ્પાંજલિ ચડાવવી)
For Private
Personal Use Only
67 www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106