Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 92
________________ ૧૧ તુમહી સબ વિપ્ન વિનાશન હો, તુમહી નિજ આનંદભાસન હો. તુમહી ચિતચિંતતદાચક હો, જગમાંહિ તુમ્હ સબ લાયક હો. ૧૦ તમરે પન મંગલમાંહિ સહિ, જિચ ઉત્તમ પુચ લિયો સબહી, હમકો તમારી શરણાગત હૈ, તુમરે ગુન મેં મન પાગત હૈ. પ્રભુ મો હિચ આપ સદા બસિચે, જબલો વસુકર્મ નહીં સિચે, તબલ તુમ દયાન હિચે વરતો, તબલ શ્રતચિંતન ચિત્ત ર. ૧૨ તબલ વ્રત ચારિત ચાહતું હ, તબલો શુભભાવ સુગાહત હીં, તબલ સતસંગિત નિત્ત રહો, તબલ મમ સંજમ ચિત્ત ગહો. ૧૩ જબલ નહિં નાશ કર અરિકો, શિવનારી વચ્ચે સમતા ઘરિકો, ચહ ધો તમલો હમકો જિનજી, હમ જાચતુ હૈ ઈતની સુનજી. ૧૪ (ધત્તા). શ્રી વીર જિનેશા, નમિત સુરેશા, નાગનરેશા, ભગતિભરા, વૃદાવન ચાવૈ, વિઘન નશાવૈ, વાંછિત પાવૈ, શર્મવા. ૧૫ ૐ હ્રીં શ્રીવર્ધમાનજિનેન્દ્રદેવાય ચરણકમલપૂજનાર્થે મહાઈ નિર્વપામીતિ સ્વાહા. (દોહા). શ્રી સનમતિકે જુગલપર, જે પૂજૈ ધરિ પ્રીત, વૃંદાવન સો ચતુર નર, લહૈ મુકિતનવનીત. ઈન્ચાશીર્વાદ: પરિપુષ્પાંજલિ પિત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jaine 87try.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106