Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 63
________________ | કાવ્ય: દુતવિલંબિતવૃત્તદ્રયમ છે ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વરસધતિ શોભનમ; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિમંગલકારણમાતરમ. શુચિમનાત્મચિજવલ,-દીપકૅજર્વલિતપા૫પતંગ સમૂહકે; સ્વકપ વિમલ પરિલભિરે, સહજસિદ્ધમહં પરિપૂજશે. મંત્ર * હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય, તુર્ય વિનોચ્છેદનાચ, શ્રીમતે વીરજિનેદ્રાચ, દીપ યજામહે સ્વાહા. | ષષ્ટ અક્ષત પૂળ | દુહા | વીર્ય વિઘન ઘન પડલસે, અવરાણે રવિ તેજ; કાલ ગીષ્મ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧ અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહી, ગુણીએ જગત દયાળ. ર | ઢાળ: સફળ થઈ મેરી આજ કી ઘડિયાં એ દેશી ૫ રાગ: બંગાળી કેરબો તાલ: કેરવો છે દે૦ દે૦ જિીંદા પ્યારા ગુણદા પ્યારા, મુણાંદા પ્યારા. દેખોરી જિણદા ભગવાન, દેખોરી જિણદા પ્યારા. (૨) ચરમ પચડિકો મૂલ વિખરિચાં, ચરમ તીરથ સુલતાન; દર્શન દેખત મગન ભયે હૈ, માગત ક્ષાચિક દાન. પંચમ વિઘનકો ખચ ઉપશમસે, હોવત હમ નહીં લીન; પાંગળ બળહિણા દુનિયામે, વીરો સાળવી દીન. હરિબળ ચક્રિ શક્ર જળ્યું બળીયે, નિર્બળ કુળ અવતાર; બાહુબળી બળ અક્ષય કીનો, ધન ધન વાલીકુમાર. સફળ ભયો નર જન્મ હમેરો, દેખત જિનદેદાર; લોહ ચમક જળ્યું ભગતિસે હળિયે, પારસ સાંઈ વિચાર. કીરગલ બ્રીહિ ચંચમે ધરતે, જિન પૂજત ભએ દેવ; અક્ષતસે અક્ષયપદ દવે, શ્રી શુભવીરકી સેવા. ૮.૦ દે૦ 58 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106