Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
મહા૦ ૫
આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવનવ ભાવ બનાવો; નરભવ પામી લાહો લીજે, પૂજે શાસન પાયો રે. વિજય જિનેદ્રસૂરીશ્વરરાજ, તપગચ્છ કેરો રાચો; ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિચાચો રે. મહા. ૩ વિડ ઓશવાલ ગુમાનચત, શાસનરાગ સવાયો; ગુરુભકિત શા ભવાનચદ નિત્ય, અનુમોદ ફળ પાયો રે. મહા૦ ૭ મૃગ બળદેવ મુનિ રથકાર૭, ત્રણ્ય હુઆ એક ઠાચો ; કરણ કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નિપજાચો રે. મહા૦ ૮ શ્રી વિજયસિંહસૂરીશ્વર કેરા. સત્યવિજય બુધ ઠાચો; કપૂરવિજચ તસુ ખિમાવિજચ જસ, વિજય પરંપર ઇચાચો રે. મહા. ૯ પંડિત શ્રી રામવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયો; તસ શિષ્ય ધીરવિજય સલૂણા, આગમ રાગ વાચો રે. મહા ૧૦ તસ લઘુ બાંઘવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયો; પડિત વીરવિજચ કવિ રચના, સંઘ સકળ સુખદાચો રે. મહા૦ ૧૧ પહેલો ઉત્સવ રાજનગરમેં, સઘ મળી સમુદાયો; કરતા જેમ નંદીસર દેવા, પૂરણ હર્ષ સવાચો રે.
મહા૦ ૧૨
છે કવિત છે
શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર, બજાવત ઘટા કરી; તવ મોહjજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી. હમ રાજતે જગ ગાજતે દિન અક્ષય તૃતીયા આજથે; શુભવીર વિક્રમ વેદમુનિવસુ, ચંદ્ર (૧૮૭૪) વર્ષ વિરાજતે. ૧૩
. ઈતિ અષ્ટમ દિવસેકાયાપનીય અંતરાયકર્મ સૂદનાર્થ
અષ્ટમ પૂજાષ્ટક સંપૂર્ણમ |
62 Education International 2010_03
cation International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106