Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 48
________________ પાસ કુંવર દેખણ ચલે, તપસીપે આચા; ઓહીનાણે દેખકે, પીછે યોગી બોલાચા. સુણ તપસી સુખ લેનકું, જપે ફોગટ માલે; અજ્ઞાનસે અગ્નિ બિચે, ચોગઠું પરજાલે. કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેલાઓ; ચોગી કે ઘર હૈ બડે, મતકો બતલાઓ. તેરા ગુરુ કોન હે બડા, જિણે યોગ ધરાયા ; નહિ ઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાચા. હમ ગુરુ ધર્મ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહતે વનવાસે. વનવાસી પશુ પંખીચા, ઐસે તુમ ચોગી; ચોગી નહીં પણ ભોગીયા, સંસારકે સંગી. સંસાર બૂરા છોરકે, સુણ હો લઘુ રાજા; યોગી જંગલ સેવત્તે, લેઈ ધર્મ આવાજા. દયા ધર્મકા મૂલહૈ, કયા કાન ફુંકાયા ; જીવ દયા નહુ જાનતે, તપ ફોગટ માચા. બાત ઇંચાડી દાખિયે, ભૂલચૂક હમારા; ઘેર ઘેર કચા બોલણા, ઐસા ડાકડમાલા. સાઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા; નાગ નિકાલા એકીલા, પરજલતી કાયા. સેવક મુખ નવકારસે, ઘરખેંદ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાચા. રાણી સાથ વસંતમે, વનભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખીને, ઉહાં જાકર બેઠે. રાજિમતીકું છોડકે, નેમ સજમ લીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના. લોકાંતિક સુર તે સમે, બોલે કર જેરી ; અવસર સજમ લેનકા, અબ બેર હૈ થોરિ . નિજ ઘર આયે નાથજી, પિયા ખિણ ખિણ રોવે; માતપિતા સમજાયકે, દાન વરસી દેવું. દીન દુ:ખીયા સુખીયા કિયા, દારિદ્રકું ચૂરે ; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળો પૂરે. સોના રૂપાકે સોગઠ૦ For Private & Personal Use Only Jain Education International2010_03 G ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧ ૨૨ 43 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106