Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 50
________________ નમો) ૭ નમો. ૮ નમો. આઠ મંગળ આગળ ચલે રે, ઈન્દ્રવજા ઝલકાર. દેવ દેવી નર નારીયો રે, જોઈ કરે પ્રણામ; કુળમાં વડેરા સજજના રે, બોલે પ્રભુને તામ. જિતનિશાન ચડાવજો રે, મોહની કરી ચકચુર ; જેમ સંવત્સર દાનથી રે, દલદર કાચુ દૂર. વરઘોડેથી ઉતર્યા રે, કાશીનચરની બહાર; આશ્રમપદ ઉધાનમાં રે, વૃક્ષ અશક રસાળ. અઠ્ઠમ તપ ભુષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર ; પોષ બહુલ એકાદશી રે, ત્રખ્ય સચાં પરિવાર. મન:પર્યવ તવ ઉપનું રે, અંધ ઘરે જગદીશ; દેવદૂષ્ય ઈન્દ્ર દિચું રે, રહેશે વરસ ચતતીસ. કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માતા પિતા નંદી વળ્યાં રે, શ્રી શુભવીર પ્રભાત. નમો ૧૦ નમો૦ ૧૧ નમો ૧૨ નમો- ૧૩ | કાવ્યમ ઉપજાતિવૃત્તમ ભોગી અદાલોકનતોડપિ ચોગી, બભૂવ પાતાલપદે નિરોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપા: છે અથ મંત્ર છે ૩૪ હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાચ, જન્મજ રામૃત્યુ નિવારણાચ, શ્રીમતે જિનેદ્રાચ, ધૂપં યજામહે સ્વાહા. છે અથ કેવલજ્ઞાન કલ્યાણકે સપ્તમ દીપકપૂજા | | દુહા સારથ ધન્ય ઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધા; પચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુકત સુખ દીધ. ૧ જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણ; તેણે દીપકની પૂજના, કરતા કેવલનાણ. Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jai 45 ary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106