Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
૫ કાવ્યમ ઉપજાતિવૃત્તમ્ ॥
ભોગી ચદાલોકનતોઽપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપાર્શ્વ:
॥ અથ મંત્ર ॥
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનંદ્રાય, દીપ યજામહે સ્વાહા.
॥ અથ નિર્વાણ કલ્યાણકે અષ્ટમ નૈવેધપૂજા !
॥ દુહા ા
શુભ આદે દશ ગણઘરા, સાધુ સોળ હજાર; અડતીસ સહસ તે સાઘવી, ચાર મહાવ્રત ઘાર. એક લખ ચઉસઠ સહસ છે, શ્રાવકનો પરિવાર; સગવીસ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ઘાર, દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણ કાળ; પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નૈવેધનો થાળ.
u ઢાળ: એક સમે શામળિયાજી વૃંદાવનમાં : એ દેશી u ૫ તાલઃ કેરવો
રંગરસિયા રંગરસ બન્યો, મનમોહનજી,
કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી વેધકતા વેધક લહે મન૦ બીજા બેઠા વા ખાચ લોકોત્તર ફળ નીપજે મન૦ મ્હોટો પ્રભુનો ઉપકાર કેવળનાણ દિવાકરૂ મન॰ વિચરતા સુર પરિવાર કનક કમળ પગલા ઠવે મન૦ જળબુદ કુસુમ વરસાત શિર છત્ર વળી ચામર ઢળે મન૦ તરૂ નમતાં મારગ જાત ઉપદેશી કેઈ તારિયા મન૦ ગુણ પાત્રીસ વાણી રસાળ નર નારી સુર અપ્સરા મન૦ પ્રભુ આગળ નાટકશાળ અવનીતળ પાવન કરી મન૦ અંતિમ ચોમાસું જાણ સમેતશિખર ગિરિ આવીચા મન૦ ચડતા શિવધર સોપાન શ્રાવણ સુદિ આઠમ દિને મન૦ વિશાખાએ જગદીશ
Jain Education International2010_03
For Private & Personal Use Only
૧
૨
૩
મનડું ૧
મનડુ
મનડું ર
મનડુ
મનડુ૦ ૩
મન
મનડુ૦ ૪
મન
મનડુ૦ ૫ મનડુ
www.jaddubrary.org
Loading... Page Navigation 1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106