Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 53
________________ મનડું- ૮ અણસણ કરી એક માસનું મન સાથે મુનિવર તેત્રીસ મનડું ૩ કાઉસગ્નમાં મુકિત વર્ચા મન સુખ પામ્યા સાદિ અનંત મનડું એક સમય સમશ્રેણિથી મન નિ:કર્મા ચઉ દષ્ટાંત મનડુ) ૭ સરપતિ સઘળા તિહાં મળે મન શીરોદધિ આણે નીર મનડુ સ્નાન વિલેપન ભૂષણે મન, દેવદૂષ્ય સ્વામી શરીર શોભાવી ધરી શિબિકા મન, વાજિંત્રને નાટક ગીત ચંદન ચચ પરાળતા મન સુર ભકિત શોકસહિત મનડુત્ર ૯ શૂભ કરે તે ઉપરે મન૦ દાઢાદિક સ્વર્ગે સેવ મનડુ ભાવઉધોત ગયે થકે મનવ દિવાળી કરતા દેવ મનડું૦ ૧૦ નંદીસર ઉત્સવ કરે મન કલ્યાણક મોક્ષાનંદ મનડું વર્ષ અઢીસે આતરૂ મન શુભવીરને પાસ જિણદ મનડું ૧૧ રંગરસિયા રંગરસ બન્યો, મનમોહનજી. મનડુ) છે અથ ગીત છે | ઢાળ: ઘરે આવો ઢોલા એ: દેશી તાલ: કેરો ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામો; કલ્યાણક ઉત્સવ કિચો, ચઢતે પરિણામે. શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભકિતમાં, નવિ રાખું ખામી. ૨ સાચી ભકતે સાહેબા, રીઝો એક વેળા; શ્રી શુભવીર હુવે સદા, મનવાંછિત મેળા. ૩ રાગ: ધન્યાશ્રી | તાલ: કેરવો ગાયો ગાયો રે શંખેશ્વર સાહેબ ગાયો. ચાદવલોકની જરા નિવારી, જિનજી જગત ગવાયો; પંચ કલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયો રે શ૦ ૧ તપગચ્છ શ્રી સિહસૂરિના, સત્યવિજય બુધ ઠાચો; કપૂરવિજય ગુરુ ખિમાવિજચ તસ, જસવિજયો મુનિરાચો રે શ૦ ર Jain toucation International 2010_03 national 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106