________________
પાસ કુંવર દેખણ ચલે, તપસીપે આચા; ઓહીનાણે દેખકે, પીછે યોગી બોલાચા. સુણ તપસી સુખ લેનકું, જપે ફોગટ માલે; અજ્ઞાનસે અગ્નિ બિચે, ચોગઠું પરજાલે. કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેલાઓ; ચોગી કે ઘર હૈ બડે, મતકો બતલાઓ. તેરા ગુરુ કોન હે બડા, જિણે યોગ ધરાયા ; નહિ ઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાચા. હમ ગુરુ ધર્મ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહતે વનવાસે. વનવાસી પશુ પંખીચા, ઐસે તુમ ચોગી; ચોગી નહીં પણ ભોગીયા, સંસારકે સંગી. સંસાર બૂરા છોરકે, સુણ હો લઘુ રાજા; યોગી જંગલ સેવત્તે, લેઈ ધર્મ આવાજા. દયા ધર્મકા મૂલહૈ, કયા કાન ફુંકાયા ; જીવ દયા નહુ જાનતે, તપ ફોગટ માચા. બાત ઇંચાડી દાખિયે, ભૂલચૂક હમારા; ઘેર ઘેર કચા બોલણા, ઐસા ડાકડમાલા. સાઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા; નાગ નિકાલા એકીલા, પરજલતી કાયા. સેવક મુખ નવકારસે, ઘરખેંદ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાચા. રાણી સાથ વસંતમે, વનભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખીને, ઉહાં જાકર બેઠે. રાજિમતીકું છોડકે, નેમ સજમ લીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના.
લોકાંતિક સુર તે સમે, બોલે કર જેરી ; અવસર સજમ લેનકા, અબ બેર હૈ થોરિ . નિજ ઘર આયે નાથજી, પિયા ખિણ ખિણ રોવે; માતપિતા સમજાયકે, દાન વરસી દેવું. દીન દુ:ખીયા સુખીયા કિયા, દારિદ્રકું ચૂરે ; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળો પૂરે. સોના રૂપાકે સોગઠ૦
For Private & Personal Use Only
Jain Education International2010_03
G
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૭
૧૭
૧૮
૧૯
२०
૨૧
૨૨
43 www.jainelibrary.org