SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ા કાવ્યમ્ ઉપજાતિવૃત્તમ્ ॥ ભોગી ચદાલોકનતોડિપ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપાર્થ: ॥ અથ મંત્ર ॥ ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનંદ્રાય, જલં યજામહે સ્વાહા. ॥ અથ જન્મકલ્યાણકે પંચમ ચંદનપૂ ! ॥ દુહા . અમૃતપાને ઉછર્ચા, રમતા પ્રાસકુમાર; અહિ લંછન નવ કર તનુ, વરતે અતિશય ચાર. ૧ ચૌવન વય પ્રભુ પામતાં, માત પિતાદિક જેહ; પરણાવે નૃપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ. ચંદન ઘસી ઘનસારશું, નિજ ઘર ચૈત્ય વિશાળ; પૂક્ષેપકરણ મેળવી, પૂજે જગતઠચાળ. u ઢાળ: બાળપણે ચોગી હુઆ મઈ ભિક્ષા દેને । । તાલ: કેરવો ! સોના રૂપાકે સોગઠ, સાચા ખેલત બાજી; ઈન્દ્રાણી મુખ દેખતે, દિર હોત હે રાજી. એક દિન ગંગાકે બિચે, સુર સાથ બહેરા; નારી ચકોરા અપ્સરા, બહોત કરત નિહોરા. ગંગાકે જળ ઝીલતે, છાહી બાદલિયા; ખાવન ખેલ ખેલાચકે, સવિ મંદિર વળિયાં. બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખ; હાથ પૂજાપા લે ચલે, ખાન પાન વિશેષે. પૂછયા પ ુત્તર દેત હૈ, સુનો મોહન મેરે ; તાપસડું બદન ચલે, ઉઠી લોક સબ્રેરે. કમઠયોગી તપ કરે, પંચ અગ્નિકી જ્વાળા ; હાથે લાલ દામણી, ગળે મોહનમાળા, 42 Jain Education International2010_03 For Private & Personal Use Only ૧ ર ૩ ૪ ૫ ઝ ૨ ૩ www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy