SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે કળશ રૂપાણી રે, દશમે પધસર જાણ; અગ્યારમે રત્નાકર રે, બારમે દેવ વિમાન વાલા. ગજ રત્નનો તેરમે રે, ચઉદમે વનિ વખાણ; ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા. માતા સુપન લહી જાગીરાં રે, અવધિ જુવે સુરરાજ વાલા; શક્રસ્તવ કરી વંદીયા રે, જનની ઉદર જિનરાજ વાલા. એણે સમે ઈન્દ્ર તે આવીયા રે, મા આગળ ધરી લાજ; પુણ્યવતી તુમે પામીયું રે, ત્રણ ભુવનનું રાજય વાલા. ચૌદ સુપનના અર્થ કહી રે, ઈન્દ્ર ગયા નિજ ઠામ વાલા; ચઉસઠ ઈન્દ્ર મળી ગયા રે, નંદીસર જિનધામ વાલા. ચ્યવન કલ્યાણક ઉત્સવે રે, શ્રીફલપૂજા ઠામ વાલા; શ્રીગુભવીર તેણે સમરે, જગત જીવ વિશ્રામ. મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. છેકાવ્યમ ઉપજાતિવૃત્તમ છે ભોગી ચાલોકનતોડપિ ચોગી, બભૂવ પાતાલપદે નિચોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપાર્થ છે અથ મંત્ર છે * હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજ રામૃત્યુ નિવારણાચ, શ્રીમતે જિનેદ્રાચ, ફલાનિ યજામહે સ્વાહા. છે અથ જન્મકલ્યાણકે તૃતીય અક્ષતપૂન છે છે દુહા | રવિઉદયે નૃપ તેડિયા, સુપન પાઠક નિજ ગહ; ચઉદ સુપન ફળ સાંભળી, વળીય વિસજર્યા તેહ. ૧ ત્રણ જ્ઞાનશું ઉપના, ત્રેવીસમા અરિહંત ; વામાં ઉર સર હંસલો, દિન દિન વૃદ્ધિ લહંત. ર ડોહલા પૂરે ભૂપતિ, સખિયો છંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત. Jain Education Intermational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.39brary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy