SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મુગતિપુર મારગે, શીતળ છાયડી, તીર્થની ભૂમિ ગંગાજલે એ; ચૈત્ય અભિષેકતા સુકૃતતરુસીંચતા, ભકતે બહુલા ભવ ભવિ તરે એ. વારણ ને અસિ, ઢોચ વચમાં વસી, કાશી વારાણસી નચરીયે એ; અશ્વસેન ભૂપતિ, વામા રાણી સતી, જૈનમતિ રતિ અનુસારિયે એ. ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી, શિવ ગયા તાસ ઘર નમન જાવે; બાલરૂપે સુર તિહાં, જનની મુખ જોવતા, શ્રી શુભવીર આનંદ પાવે. ૫ કાવ્યમ્ ઉપજાતિવૃત્તમ્ ॥ ભોગી ચદાલોકનતોઽપિ ચોગી, બભૂવ પાતાલપદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપાર્શ્વ: ॥ અથ મંત્ર ૫ ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનંદ્રાચ, પુષ્પાણિ યજામહે સ્વાહા. ॥ અથ ચ્યવનકલ્યાણકે દ્વિતીય ફૂલ પૂજા ! ॥ દુહા ॥ કૃષ્ણ ચતુર્થી ચૈત્રની, પૂર્ણાચુ સુર તેહ ; વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ. ૧ સુપન ચતુર્દશ મોટકા, દેખે માતા તામ ; રચણી સમે નિજ મંદિરે, સુખ શય્યા વિશ્રામ. ૨ ા ઢાળ: મિથ્યાત્વ વામીને, કોશ્યા સમકિત પામી રે: એ દેશી ા તાલઃ ફેરવો ! રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાચણ ને સહકાર વાલા. કેતકી જાયને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા. કોયલ મદભર ટહુકતી રે, બેઠી આંબા ડાળ ; હંસ ચુગલ જળ ઝીલતાં રે, વિમલ સરોવર પાળ વાલા. મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. દીઠો પ્રથમ ગજ ઉજ્વલો રે, બીજે વૃષભ ગુણવંત વાલા. ત્રીજે સિંહ જ કેસરી રે, ચોથે શ્રીદેવી મહંત; માળ ચુગલ ફૂલ પાચમે રે, છઠ્ઠું રોહિણી કંત વાલા. ઊગતો સૂરજ સાતમે રે, આઠમે દવજ લહત વાલા. 38 Jain Education International_2017_03 For Private & Personal Use Only ૧ ૫ 5 6. www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy