SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ | કાવ્યમ ઉપજાતિવૃત્તમ | ભોગી અદાલોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપાર્થ: છે અથ મંત્ર છે ૩ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજ રામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેદ્રાય, ચંદનં યજામહે સ્વાહા. છે અથ દીક્ષા કલ્યાણકે ષષ્ટ ધૂપપૂન | છે દુહા | વચ્ચીદાનને અવસરે, દાન લીયે ભવ્ય તેહ;. રોગ હરે ષટ માસનો, પામે સુંદર દેહ. ૧ ધૂપઘટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણ; દેવ અસખ્ય મળ્યા તિહાં, માનું સજમઠાણ. ૨ છે ઢાળ: દેખો ગતિ દેવની રે એ દેશી છે | તાલ કરવો છે ત્રીસ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાનંદ; સંચમ રસિયા જાણીને રે, મળિયા ચોસઠ ઈન્દ્ર, નમો નિત્ય નાથજીરે, નિરખત નયનાનંદ. નમો ૧ તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઠાઠ; આઠ જાતિ કળશા ભરી રે, એક સહસ ને આઠ. નમો૦ ૨ અશ્વસેન રાજ ધરે રે, પાછળ સુર અભિષેક; સુરતરુ પેરે અલકર્યારે, દેવ ન ભૂલે વિવેક. નમો૦ ૩ વિશાલા નૃપ શિબિકા રે, બેઠા સિહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટણાટક લેઈ હાથ. નમો ૪ વામ દિશે અંબ વાતરી, પાછળ ધરી શણગાર; છત્ર ધરે એક ચૌવનારે, ઈશાન ફળ કરનારા. નમો૫ અગ્નિ કોણે એક ચૌવના રે, રણમી પંખો હાથ ; ચલત શિબિકા ગાવતીરે, સર્વ સાહેલી સાથ. | નમો શક ઈશાન ચામર ધરે રે, વાજિંત્રનો નહિ પાર ; 44 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy