SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ | ઢાળ: ચિત્ત ચોખે ચોરી નવિ કરીએ એ દેશી છે | તાલ: કેરવો | રમતી ગમતી હમુને સાહેલી, બિહુ મળી લીજીએ એક તાળી, સખી આજ અનોપમ દીવાળી. લીલ વિલાસે પૂરણ માસે, પોષ દશમ નિશિ રઢીયાળી સખી. ૧ પશુપખી વસીચા વનવાસી, તે પણ સુખિયા સમકાળી; ઈગરાતે ઘર ઘર ઉત્સવસે, સુખિચા જગતમે નરનારી. સખી ર ઉત્તમગહ વિશાખાચગે, જમ્યા પ્રભુજી જયકારી; સાતે નરકે થયાં અજુવાળા, થાવરને પણ સુખકારી. સખી, ૩ માત નમી આઠે દિગકુમરી, અધોલોકની વસનારી ; સૂતિ ઘર ઈશાને કરતી, ચોદન એક અશુચિ ટાળી. સખી ૪ ઊર્વલોકની આઠ કુમારી, વરસાવે જળ કુસુમાળી ; પૂર્વ રૂચક અડ દર્પણ ધરતી, દક્ષિણની અડ કલશાળી. સખી ૫ અડ પછિમની પંખા ધરતી, ઉત્તર અડ ચામર ધારી; વિદિશિની ચઉ દીપ ઘરતી, રૂચકદ્વીપની ચઉ બાળી. સખી૭ કેળ તણાં ઘર ત્રખ્ય કરીને, મર્દન સ્નાન અલકારી; રક્ષા પોટલી બાંધી બિહુને, મંદિર મેલ્યાં શણગારી. સખી. ૭ પ્રભુ મુખકમલે અમારી ભમરી, રસ રમતી લટકાળી; પ્રભુ માતા નું જગતની માતા, જગદીપકની ધરનારી. સખી૮ માતા તુજ નંદન ઘણું જીવો, ઉત્તમ જીવને ઉપકારી; છપ્પન દિગ કુમરિ ગુણ ગાતી, શ્રીગુભવીર વચનશાળી. સખી ૯ રમતી ગમતી હમને સાહેલી. છે કાવ્યમ ઉપજાતિવૃત્તમ | ભોગી અદાલોકનતોડપિ ચોગી, બભૂવ પાતાલપદે નિચોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ: સપાર્થ છે અથ મંત્ર છે હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાચ, જન્મજ રામૃત્યુ નિવારણાચ, શ્રીમતે જિનંદ્રાય, અક્ષતામ્ ચામહે સ્વાહા. Jain 440ation International 2010_03 Intermational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy