SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ૦ ૩ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો; શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, જયકમળા જગ પાચો રે રાજનગરમાં રહી ચોમાસુ, કુમતિ કુતર્ક હઠાચો; વિજય દેવેદ્રસૂરીશ્વર રાજચે, એ અધિકાર બનાવ્યો રે અઢારસે નેવ્યાસી અક્ષચત્રાજ, અક્ષત પુષ્ય ઉપાયો; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયો રે શ૦ ૫ કાવ્યમ ઉપજાતિવૃત્તમ છે ભોગી ચાલોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિચોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદસપાર્થ છે અથ મંત્ર છે * હ્રી શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાચ, જન્મજ રામૃત્યુ નિવારણાચ, શ્રીમતે જિનેદ્રાચ, નૈવેદ્ય ચામહે સ્વાહા. ઈતિ પંડિત શ્રી વીરવિજયજી કૃત પંચકલ્યાણક પૂજા સમાપ્ત. Jain Education Intermational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.ja 49 ary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy