Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 35
________________ વા પંચ પરમેષ્ઠીગણ ચૈત્યવંદન બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. આચારજ ગુણ છત્રીસ, પચવીસ ઉવજઝાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં સુખ થાય. અષ્ટોત્તર સચ ગુણ મલી, એમ સમજે નવકાર ધીર વિમલ પંડિત તણો, નચ પ્રણમે નિત સાર. ૩ શ્રી જંકિંચિ (તીર્થ વંદન, સૂત્ર જંકિંચિ નામ તિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબઈ, તાઈ સવ્હાઈ નંદામિ. પછી બે હાથ જોડીને--- શ્રી નમુત્યુણ (શકસ્તવ) સૂત્ર નમુત્યુણ અરિહંતાણ, ભગવંતાણ. આઈગરાણ, તિત્વ ચરાણ, સચસબુદ્ધાણં. પુરિસરમાણે, પુરિસ સીહાણ, પુરિસર પુંડરીઆણ, પુરિસીવર ગંધ હીણ. લોગુમાણ, લોગનાહાણે, લોગહિઆણં, લોગપીવાણ, લોગપો અગરાણ. અભચાયાણ, ચખુદચાણ, મમ્મદચાણ સરણદચાણ, બોહિ દચાણ. ધમ્મદચાણ, ધમ્મદેસચાણ, ધમ્મ નાચગાણ, ધમ્મ સારહીણ, ધમ્મવર ચારિત ચક્રવટ્ટીણ અપડિ હયવરનાણ દંસણ ઘરાણ, વિઅટ્રછઉમાણ. જિગાણ જાવયાણ, તિન્નાણું, તારચાણ, બુદ્ધ, બોહચાણ, મુત્તાણં મોઅગાણ. સબનૂર્ણ સવ્વ દરિસીણ, સિવ મચલ મરુઅ મણત મખચ મખ્વાબાહ પુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણ સંપત્તાણ, નમો જિહાણ જિઅભિચાણ. 30 Jain Education International 2010_03 mational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106