Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 42
________________ ॥ અથ વનકલ્યાણકે પ્રથમ પુષ્પ પૂજા ! ા દુહા . શ્રી શંખેસર સાહિબો, સુરતરુસમ અવદાત; પુરિસાઢાણી પાસજી, ષડદર્શન વિખ્યાત. પંચમ આરે પ્રાણિયા, સમરે ઉઠી સવાર; વાંછિત પૂરે દુ:ખ હરે, વંદું વાર હજાર. અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હુંત; તસ ગણઘરપદ પામીને, થાશો શિવવધૂ કંત. દામોદર જિનમુખ સુણી, નિરુ આતમ ઉદ્ધાર; તઠા આષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર. સુવિહિત આચારજ કને, અંજનશલકા કીધ; પંચકલ્યાણક ઉત્સવૅ, માનું વચનજ લીધ. સિદ્ધિસ્વરૂપ રમણ ભણી, નૌતમ પડિમા જેહ; થાપી પંચકલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત; નંદીશ્વર જઈ દેવતા, પૂજે શાશ્વત ચૈત્ય. કલ્યાણક પૂજન સહિત, રચના રચશુ તેમ; દુર્જન વિષધર ડોલશે, સજ્જન મનશું પ્રેમ. કુસુમ ફળ અક્ષત તણી, જળ ચંદન મનોહાર; ધૂપ દીપ નૈવેઘણું, પૂજા અષ્ટ પ્રકાર. ા ઢાળ: પ્રથમ પૂરવ દિશે એ: દેશી u ના તાલ: દાદરા LL Jain Education International2010_03 ૧ For Private & Personal Use Only ર ૩ ૪ น ૬ ८ પ્રથમ એક પીઠિકા, ઝગમગે દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ; રજત રકેબીઓ, વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ઘરી ઉચ્ચરે એ. કનકબાહુ ભવે, બંધ જિનનામનો, કરીય દશમે દેવલોકવાસી; સકલ સુરથી ઘણી, તેજ કાન્તિ ભણી, વીસ સાગર સુખ તે વિલાસી. ક્ષેત્ર દશ જિનલરા, કલ્યાણક પાંચસે, ઉત્સવ કરત સુર સાથેનું એ; થઈય અગ્રેસરી શાસય જિનતણી, રચત પૂજા નિજ હાથશું એ. યોગશાસ્ત્ર મતા, માસ ષટ્ થાતા, દેવને દુ:ખ બહુ જાતિનું એ; તે નવિ નીપજે, દેવ જિન જીવને, જોવતા ઠાણ ઉપપાતનું એ. C ૧ ર ૩ 37 www.jamelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106