SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શાંતિકળશ કરી, ચૈત્યવંદન કરવું અને ભગવાન પાસે જે કંઈ વિધિ કરતાં ભૂલ થઈ હોય તેની માફી માંગવી. દશ મનના, દશ વચનના બાર કાચાનાં જે કંઈ પાપ દોષ લાગ્યા હોચ વિધિ કરતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગું છું. : પ્રભુની પૂજા કરવાની વિધિ. ૧. પ્રભુના જમણા-ડાબા અંગુઠે તિલક કરવું. ૨. પ્રભુના જમણા-ડાબા ઢીંચણે તિલક કરવું. ૩. પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું. ૪. પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવું. ૫. પ્રભુના મસ્તક ઉપર તિલક કરવું. ૩. પ્રભુના કપાળમાં તિલક કરવું. ૭. પ્રભુના કઠે તિલક કરવું. ૮. પ્રભુની છાતીએ તિલક કરવું. ૯. પ્રભુની નાભીએ તિલક કરવું. Jain Education Intermational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy