Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
કુસુમાંજલિઃ ઢાળ: તાલ કરવો પાસ જિPસર જગ જયકારી,
જલથલ ફૂલ ઉદક કરધારી; કુસુમાંજલિ મેલો પા શિંદા,
સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
કુસુમાંજલિ મેલો પા જિણદા. ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ) દુહા મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ, તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાલ. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય: કુસુમાંજલિ ઢાળ: તાલ કેર વિવિધ કુસુમ વર જાતિ ગહેવી,
- જિનચરણે પગમત ઠવેવી; કુસુમાંજલિ મેલો વીર જિવંદા,
સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
- કુસુમાંજલિ મેલો વીર જિણદા ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ). વસ્તુ છંદ ન્ડવણકાલે હવણકાલે,
દેવદાણવ સમુચિચ. કુસુમાંજલિ તહિ સંડવિચ,
પસરત દિસિ પરિમલ સુગંધિય. જિણપચકમલે નિવડેઈ,
વિશ્વહર જસ નામ મતો. અનંત ચકવીસ દિન,
વાસવ મલીય અરીસ. સા કુસુમાંજલિ સહકરો, .
ચઉવિત સંઘ વિશેષ. કુસુમાંજલિ મેલો ચકવીસ જિપ્સદા, (૨)
૧૩
11
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106