Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
પાણીના કળરા વખતે
જલપૂજા જૂગતે કરો મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફુલ મુજ હજો માગો એમ પ્રભુ પાસ; જ્ઞાન કળશ ભરી આતમા સમતા રસ ભરપુર, શ્રી જિનને નવરાવતાં કર્મ હોયે ચકચૂર ... (૨)
* અષ્ટપ્રકારી પૂજા
પ્રથમ જલપૂજા
જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફળ મુજ હજો માગો એમ પ્રભુપાસ.
મંત્ર: ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય વિઘ્ન સ્થાનક ઉચ્છેદનાચ જલં યજામહે સ્વાહા ।
ચંદન પૂજા
શીતલ ગુણ જેહમાં રહ્યો શીતલ પ્રભુમુખ રંગ, આત્મ શીતલ કરવા ભણી પૂજા અરિહા અંગ.
મંત્રઃ ૐ હીં શ્રી પરમપુરુષાચ પરમેશ્વરાચ જન્મજરા
મૃત્યુ નિવારણાચ શ્રીમતે વીર જિનેન્દ્રાય દાનાંતરાય નિવારણાય ચંદન ચજામહે સ્વાહા ।
પુષ્પ પૂજા
સુરભિ અખંડ કૂસુમગ્રહી પૂજો ગતસંતાપ, સુમ-જંતુ ભવ્યજ પરે કરીએ સમકિત છાપ.
મંત્ર: ૐ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મજા મૃત્યુ નિવારણાચ શ્રીમતે વીર જિનેન્દ્રાય લાભાંતર ઉચ્છેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા ।
Jain Education International_2010_03
For Private & Personal Use Only
www.pinelibrary.org
Loading... Page Navigation 1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106