Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
દુહો
સયલ જિણેસર પાચ નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સઘની પૂગે આશ.
(ઢાળ): તાલ:કેરવો સમકિત ગુણઠાણે પરિણમ્યા,
વળી વ્રતધર સંચમસુખ રમ્યા; વીશસ્થાનક વિધિએ તપ કરી,
એસી ભાવ દયા દિલમાં ધરી. જો હોવે મુજ શકિત ઈસી,
સવિ જીવ કરું શાસનરસી ; શુચિરસ ઢલતે તિહાં બાંધતાં,
| તીર્થકર નામ નિકાચતાં. સરાગથી સંચમ આચરી,
વચમાં એક દેવો ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે,
મદચ ખંડે પણ રાજવી કુલે પટરાણી કૂખે ગુણનીલો,
જેમ માનસરોવર હંસલો; સુખ શય્યાએ રજની શેષ,
ઊતરતાં ચૌદ સુપન દેખે.
ઢાળ: ચૌદ સ્વપ્નની તાલ કરવો પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈડ્રો; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ. પાચમે ફુલની માળા, છટ્ટે ચન્દ્ર વિશાળ; રવિ રાતો દવજ હોટો, પૂરણ કળશ નહિ છોટો. દશમે પ ધ સરોવર, અગિયારમે રત્નાકર ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમવર્જિ. સ્વપ્ન લહી જઈ રાચને ભાખે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, શકલ મનોરથ ફળશે.
Jain Education International 2010_03
ational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106