SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ દુહો સયલ જિણેસર પાચ નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સઘની પૂગે આશ. (ઢાળ): તાલ:કેરવો સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંચમસુખ રમ્યા; વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દિલમાં ધરી. જો હોવે મુજ શકિત ઈસી, સવિ જીવ કરું શાસનરસી ; શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, | તીર્થકર નામ નિકાચતાં. સરાગથી સંચમ આચરી, વચમાં એક દેવો ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે, મદચ ખંડે પણ રાજવી કુલે પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખ શય્યાએ રજની શેષ, ઊતરતાં ચૌદ સુપન દેખે. ઢાળ: ચૌદ સ્વપ્નની તાલ કરવો પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈડ્રો; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ. પાચમે ફુલની માળા, છટ્ટે ચન્દ્ર વિશાળ; રવિ રાતો દવજ હોટો, પૂરણ કળશ નહિ છોટો. દશમે પ ધ સરોવર, અગિયારમે રત્નાકર ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમવર્જિ. સ્વપ્ન લહી જઈ રાચને ભાખે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, શકલ મનોરથ ફળશે. Jain Education International 2010_03 ational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy