SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ: છંદ અવઘિ નાણે અવધિ નાણે, ઉપના જિનરાજ. જગતજસ પરમાણુઆ, વીસ્તવિશ્વજંતુસુખકર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉચ પરભાતસુંદર. માતા પણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન; જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. દુહા શુભ લગ્ને જિન જનમીયા, નારકીમાં સુખ જયોત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. ઢાળ: કડખાની દેશી: તાલઃદાદરા સાંભળો કળશ જિન, મહોત્સવનો ઈહાં, છપ્પન કુમરી દિશી વિદિશી, આવે તિહાં; માચ સુત નમીય, આણંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ત્ત, વાયુથી કચરો હરે. વૃષ્ટિ ગંઘોદકે, અષ્ટ ઠુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે, અષ્ટ ચામર ઘરે, અષ્ટ પંખા લહી; ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ઘર કરી કેળનાં, માર્ચ સુત લાવતી, કરણ શુચિકર્મ જળ-કળશે ન્હેવરાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. નમીચ કહે માચ તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજે જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે, ઈન્દ્રસિંહાસન કંપતી. Jain Education International_2010_03 For Private Personal Use Only ૧ ૨ ૩ ૪ www.jain17ary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy