SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ: એકવીશાની દેશી તાલ કરવો જિન જભ્યાજી, જિન વેળા જનની ધરે, તિણ વેળાજી, ઈન્દ્રસિંહાસન રિહરે; દાહિણોત્તરજી, જેતા જિન જનમે ચંદા, દિશિનાયકજી, સોહમ ઈશાન બિહુ તદા. જિન જભ્યાજી, જિન વેળા જનની ધરે. ટોટકા છંદ: તાલ દીપચંદી તદા ચિતે ઈન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો, જિનજન્મ અવધિના જાણી, હર્ષ આનંદ ઊપન્યો; સુઘોષ આજે ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે, સવિ દેવીદેવા જન્મમહોત્સવે, આવજો સુરગિરિવરે. ( અહીં ઘટ વગાડવો ). ઢાળ: પૂર્વલી તાલ:કેરવો એમ સાંભળીજી, સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી, બહુ પરિવારે આવિયા ; માય જિનનેજી, વાદી પ્રભુને વધાવિયા. [ અહીં પ્રભુને ચોખાથી વધાવવા ] ટોટકક છંદ: તાલદીપચંદી વધાવી બોલે છે રત્નકુક્ષી, ધારિણી, તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો ; એમ કહી જિન પ્રતિબિંબ થાપી, પંચરૂપે પ્રભુ રહી, દેવદેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ઢાળ: પૂર્વલી તાલ કરવો મેરુ ઉપરજી, પાંડુક-વનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લાસે; તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્ચા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. Jain Educe 18 intermational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy