SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ટોટકઃ છંદ: તાલ:દીપચંદી મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂ૫ વળી બહુ ભાતિના; અચ્ચતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે. ૭ ઢાળ: વિવાહલાની દેશી તાલ કરવો સુર સાંભળીને સંચરિચા, માગધ વરદામે ચલિયા; પબદ્રહ ગંગા આવે, નિર્મલ જળકળશા ભરાવે. તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્દે જાતા; જળકળશા બહુલ ભાવે, ફૂલ ચગેરી થાળા લાવે. સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ. તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. ૪ સુર૦ આ૦ ૧ ઢાળ: રાગ ધનાસરી તાલ કરવો આતમભકિત મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનું જાઈ, નારીપ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ; જોઈસ વ્યતર ભુવનપતિના, વૈમાનીક સુર આવે, અશ્રુતપતિ હુકમે ઘરી કળશા, અરિહાને નવરાવે. અડજાતી કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિશેકે, અઢીસે ગણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ચન્દ્રની પંકિત છાસઠ છાસઠ, રવિશ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુરકેશે એક જ, સામાનિકનો એકો; સોહમપતિ ઈશાનપતિની, ઈન્દ્રાણીના સોળ, અસુરની દશ ઈન્દ્રાણી, નાગની બાર કરે કલ્લોલ. જયોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ ચ૭, ૫ર્ષદા ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેક; પરચૂરણ સુરનો એક છેલ્લો, એ અઢીસે અભિષેકો, ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરે. આ૦ ૨ આ૦ ૩ આ૦ ૪ 19 www.jainelibrary.org Jain Education Interational 2010_03 For Private & Personal Use Only
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy