SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ: મહાવીર પ્રભુ ઘેર આવે: એ દેશી છે | તાલ: કેરવો | પ્રભુ પારસનાથ સીધાવ્યા, કાદંબરી અટવી આવ્યા; કુંડ નામે સોવર તીરે, ભર્યું પંકજ નિર્મળ નીરે રે. મનમોહન સુંદર મેળા, ધન્ય લોક નગર ધન્ય વેળા રે. મન. ૧ કાઉસગ્ગ મુદ્રા પ્રભુ ઠાવે, વનહાથી તિહાં એક આવે; જળ સૂંઢ ભરી ન્હાવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે. મન૦ ૨ કલિકુંડ તીરથ તિહાં થાવે, હસ્તિ ગતિ દેવની પાવે; વળી કૈસુભ વન આણદે, ધરણંદ્ર વિનય ઘરી વદે રે. મન૦ ૩ 2ષ્ય દિન રૂણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે; ચાલતા તાપસ ઘર પૂઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે. મન૦ ૪ થો કમઠ મરી મેઘમાળી, આવ્યો વિહંગે નિહાળી; ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જિન છાતી રે. મન પ ગગને જળ ભરી વાદળીયો, વરસે ગાજે વીજળીચો; પ્રભુ નાસા ઉપર જળ જાવે, ઘરર્ણદ્ર પ્રિયા સહ આવે રે. મન૦ ૩ ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાળી પાપથી દૂજી; જિનભકતે સમકિત પાવે, બે જણ સ્વર્ગે સિધાવે રે. મન. ૭ આવ્યા કાશી ઉધાને, રહ્યા સ્વામી કાઉસગ્ન દયાને; અપૂરવ વીર્ય ઉલ્લાસે, ઘનઘાતી ચાર વિનાને રે. મન૦ ૮ ચોરાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચોથ વિશાખા; અઠ્ઠમ તરુ ઘાતકી વાસી, થયા લોકાલોક પ્રકાશી રે.. મન૦ ૯ મળે ચોસઠુ ઈન્દ્ર તે વાર, ચે સમવસરણ મનોહાર; સિહાસન સ્વામી સુહાવે, શિર ચામર છત્ર ઢળાવે રે. મન૦ ૧૦ ચોત્રીસ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે; અશ્વસેન ને વામાવાણી, પ્રભાવતી હર્ષ ભરાણી રે. મન૦ ૧૧ સામઈયું સજી સહુ વદે, જિનવાણી સુણી આણંદે ; સસરો સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે. મન. ૧૨ સંઘ સાથે ગણીપદ ધરતા, સુર જ્ઞાન મહોત્સવ કરતા; સ્વામી દેવછંદે સોહાવે, શુભવીર વચન રસ ગાવે રે. મન૦ ૧૩ Jain E46tion International 2010_03 national 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy