Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
વસ્તુ: છંદ
અવઘિ નાણે અવધિ નાણે, ઉપના જિનરાજ. જગતજસ પરમાણુઆ, વીસ્તવિશ્વજંતુસુખકર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉચ પરભાતસુંદર. માતા પણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન; જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન.
દુહા
શુભ લગ્ને જિન જનમીયા,
નારકીમાં સુખ જયોત;
સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત.
ઢાળ: કડખાની દેશી: તાલઃદાદરા સાંભળો કળશ જિન, મહોત્સવનો ઈહાં, છપ્પન કુમરી દિશી વિદિશી, આવે તિહાં; માચ સુત નમીય, આણંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ત્ત, વાયુથી કચરો હરે.
વૃષ્ટિ ગંઘોદકે, અષ્ટ ઠુમરી કરે,
અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે, અષ્ટ ચામર ઘરે, અષ્ટ પંખા લહી;
ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી.
ઘર કરી કેળનાં, માર્ચ સુત લાવતી,
કરણ શુચિકર્મ જળ-કળશે ન્હેવરાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી.
નમીચ કહે માચ તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજે જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે, ઈન્દ્રસિંહાસન કંપતી.
Jain Education International_2010_03
For Private
Personal Use Only
૧
૨
૩
૪
www.jain17ary.org
Loading... Page Navigation 1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106